Lions Club of Amreli City

Lions Club of Amreli City Our clubs are places where individuals join together to give their valuable time and effort to improving their communities, and the world.

To empower volunteers to serve their communities, meet humanitarian needs, encourage peace and promote international

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) ભીખુભાઇ ડી. કાકડીયા સ્મૃતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ સરસ્વતી વિદ્યામંદિર જેસીંગપરા અમરે...
14/07/2026

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)

ભીખુભાઇ ડી. કાકડીયા સ્મૃતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ સરસ્વતી વિદ્યામંદિર જેસીંગપરા અમરેલીના સહયોગથી સેવાભાવી સ્વ. લાયન ડૉ. બી. ડી. કાકડીયાની ૨૬મી પુણ્યતિથિએ શાળાના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે.

14/07/2026
14/07/2026
14/07/2026
ચોપડા ના ભાવ માં ઘટાડો રાહત દરે ચોપડા વિતરણ વહેલા તે પેહલા ના ધોરણે
26/05/2026

ચોપડા ના ભાવ માં ઘટાડો

રાહત દરે ચોપડા વિતરણ વહેલા તે પેહલા ના ધોરણે

17/04/2026

વિનામૂલ્યે ચેહરા પરની પ્લાસ્ટિક સર્જરી નો કેમ્પ ૧૯ એપ્રિલ ના રોજ અમરેલી ખાતે નાક,કાન,જડબું વાંકુ ચૂકુ, લોહીની ગાંઠો નિદાન અને સારવાર કેમ્પ ફ્રી ઓફ (વિનામૂલ્યે) કરી આપવામાં આવશે તારીખ ૧૯ એપ્રિલ રવિવાર ને સવારે ૯ થી ૧૨...

અમદાવાદ ના ડો રિષભ શાહ દ્વારા યોગ્ય સારવાર

લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી અને દોષી સ્માઇલ - ઇગા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે કેમ્પ નું આયોજન

સ્થળ રેડ ક્રોસ બ્લડ બેન્ક , સિવિલ હોસ્પિટલ કેમ્પસ

https://maps.app.goo.gl/D8KaqZvpM47mGUzN7?g_st=ac

Our clubs are places where individuals join together to give their valuable time and effort to improving their communities, and the world. To empower volunteers to serve their communities, meet humanitarian needs, encourage peace and promote international

લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને શાંતાબા મેડિકલ કોલેજ ના સહયોગ થી તારીખ 14...
09/04/2026

લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને શાંતાબા મેડિકલ કોલેજ ના સહયોગ થી તારીખ 14 એપ્રિલ મંગળવાર ના રોજ સવારે 9 થી 12 વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલુ છે, સૌ નાગરિકો કેમ્પનો લાભ લેવા નમ્ર અપીલ

21/03/2026

લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે રમાબેન પારેખ પરિવાર અને ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ તેમજ સુદર્શન નેત્રાલય દ્વારા દર મહિનાના ત્રીજા ગુરુવારે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્ર મળી આરોપણ (મોતિયા ના ઓપરેશન) માટેના ૯૯ માં કેમ્પ નું આયોજન થયેલ

લાયન્સ ક્લબ ઓફ અમરેલી વેદ બ્લડ બેંક અને જીસીએસ હોસ્પિટલ  અમદાવાદ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે કેન્...
10/02/2026

લાયન્સ ક્લબ ઓફ અમરેલી વેદ બ્લડ બેંક અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે

કેન્સર
હૃદય રોગ
મણકાને રોગો
યુરોલોજી
માટે ના સ્પેશિયલ ડોક્ટર આ કેમ્પ માં અમદાવાદ થી આવી રહેલ છે જેમને નામ નોંધાવવુ હોય તે પત્રિકામાં આપેલ નંબર પર નોંધાવી શકે છે.

સાહસભાઈ 99985 91492
તુષારભાઈ 98986 86889
વેદ બ્લડ બેંક 95372 32460

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી (મોતિયો )આરોહણ કેમ્પનો લાભ લેવા વિનંતી    #લાઠી  #અમરેલી...
19/08/2025

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી (મોતિયો )આરોહણ કેમ્પનો લાભ લેવા વિનંતી


#લાઠી
#અમરેલી


Address

Amreli
365601

Website

Alerts

Be the first to know and let us send you an email when Lions Club of Amreli City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category