Kolda school

Kolda school @શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ@

12/02/2026

યજ્ઞવિધિ 💐💐

શાંતિ યજ્ઞ પૂજા કોલડા સ્કૂલના નવા બિલ્ડીંગ ખાતે 💐💐🙏🏻
12/02/2026

શાંતિ યજ્ઞ પૂજા કોલડા સ્કૂલના નવા બિલ્ડીંગ ખાતે 💐💐🙏🏻

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કોલડા સ્કૂલ જોન કક્ષાએ પ્રથમ વિજેતા હવે કોલડા સ્કૂલ રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અભિનંદન
27/01/2026

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કોલડા સ્કૂલ જોન કક્ષાએ પ્રથમ વિજેતા હવે કોલડા સ્કૂલ રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અભિનંદન

શ્રી કોલડા પ્રાથમિક શાળા ખાતે 77માં ગણતંત્રદિનની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
27/01/2026

શ્રી કોલડા પ્રાથમિક શાળા ખાતે 77માં ગણતંત્રદિનની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

કોલડા સ્કૂલ જિલ્લા વિજ્ઞાન પ્રદશનમાં કોલડા સ્કૂલ જિલ્લા કક્ષાએ પ્રથમ હવે જોનકક્ષાએ ભાગ લેવા પોરબંદર મુકામે જશે. અભિનંદન ...
12/12/2025

કોલડા સ્કૂલ જિલ્લા વિજ્ઞાન પ્રદશનમાં કોલડા સ્કૂલ જિલ્લા કક્ષાએ પ્રથમ હવે જોનકક્ષાએ ભાગ લેવા પોરબંદર મુકામે જશે. અભિનંદન 💐💐💐💐

મિશન સ્માઈલ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કોલડા શાળા ખાતે સેમિનાર યોજવામાં આવ્યો.
12/12/2025

મિશન સ્માઈલ અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કોલડા શાળા ખાતે સેમિનાર યોજવામાં આવ્યો.

કોલડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1થી 8 ના બાળકોને દાતાશ્રી દ્વારા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું 🙏
19/11/2025

કોલડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1થી 8 ના બાળકોને દાતાશ્રી દ્વારા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું 🙏

રંગોત્સવ કલા સ્પર્ધા વિજેતા બાળકો 💐
30/09/2025

રંગોત્સવ કલા સ્પર્ધા વિજેતા બાળકો 💐

@ગણિત વિજ્ઞાન પ્રદર્શન@
27/09/2025

@ગણિત વિજ્ઞાન પ્રદર્શન@

Address

Kolda
Amreli

Telephone

+919998919946

Website

Alerts

Be the first to know and let us send you an email when Kolda school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kolda school:

Share