Vision architect and counsltancy

Vision architect and counsltancy vision is tha bast planig

New site in royal park......
24/03/2023

New site in royal park......

પરમ કૃપાળુ પરમેશ્વર ,માતાપિતા,ને આપ સહુના આશીર્વાદ.થી આજે. અમારી ઓફિસ સારુ કર્યા ના આજે  3વર્ષ પૂર્ણ કર્યા છે...ને આવો ન...
25/10/2022

પરમ કૃપાળુ પરમેશ્વર ,માતાપિતા,ને આપ સહુના આશીર્વાદ.થી આજે. અમારી ઓફિસ સારુ કર્યા ના આજે 3વર્ષ પૂર્ણ કર્યા છે...ને આવો ને આવો જ પ્રેમ અમારા પર વરસાવ તા રહો...આભાર...સાથે સાથે...આપ સહુને નવા વર્ષ ના રામ રામ......

Complet...........green park..... amreli. Gujarat
01/06/2022

Complet...........green park..... amreli. Gujarat

Cumplit site..........
19/01/2022

Cumplit site..........

Project completed....
02/02/2021

Project completed....

બાયો ડીઝલ પંપ માટેવેપારી મિત્રો માટે ખુશ ખબર,    નવા ધંધા માટે વિચારો...   જાન હે, તો જહાન હે !!!શ્રી પ્રધાનમંત્રીના ૨૧ ...
04/05/2020

બાયો ડીઝલ પંપ માટે
વેપારી મિત્રો માટે ખુશ ખબર,
નવા ધંધા માટે વિચારો...

જાન હે, તો જહાન હે !!!

શ્રી પ્રધાનમંત્રીના ૨૧ દિવસના નમ્ર નિવેદનને ધ્યાને રાખીને, ઘરમાં રહીએ અને આપણા જે તે જીલ્લાના સરકાર શ્રી ના આદેશનું પાલન કરીએ. કોરોના વાઇરસને ફેલાતો અટકાવીએ.

"ખુદ બચો,દેશ બચાવો."

ઉપરોક્ત બાબતો ધ્યાનમાં લેતાં આપણી પાસે ફક્ત મોબાઇલ કોલ, મોબાઇલ એપ્લિકેશન, ઇમેલના માધ્યમથી જ હાલ 21 દિવસ સુધી વ્યવહારો કરવાં રહેશે.

" બાયો ડીઝલનો પંપ કરવા માટે"

અમરેલી જીલ્લામાં સરકાર શ્રી ના ધારા-ધોરણ અને પરવાનગી મેળવીને,
બયોડીઝલ (B-100 fuel) નાં પમ્પ કરવા ઈચ્છતા હોય તો,આપ શ્રી આપેલી ટૂંકી માહિતી બરાબર વાંચો, pdfની માહિતી અને પંપનો ફોટો જોય લ્યો.(પંપનો ફોટો ફક્ત ડિઝાઇન માટે જ છે.) જે પંપ બનશે તે આવાં જ દેખાવમાં થશે. પછી માગ્યા મુજબ તમારી માહિતી મોકલો.
નીચે મુજબની ટુંકી માહિતી આપો.
1.બે કોન્ટેકટ નંબર
2.પુરુ નામ(અટક સાથે).....
3.હાલ નું ગામ...
4.ક્યાં સ્થળ પર પંપ કરવો છે?
ગામ......તાલુકો.....જીલ્લો...

નોંધ. : અમોએ Government Approved Bio-Fuel કંપનીની franchise લીધેલ છે. જેમાં અમરેલી જીલ્લાનું કામ થઈ શકશે.

CONTACT:
દિવ્યેશભાઈ જે તળાવિયા
મો. નં.-૯૪૦૮૦ ૨૫૧૨૨

New risort banglo in gir jira  booking......... contact 9408025122
06/02/2020

New risort banglo in gir jira booking......... contact 9408025122

26/01/2020

New project in progress book it........ amreli 9408025122

04/01/2020

Nani kukavav patel samaj vadi

Ssa Project completed
04/01/2020

Ssa Project completed

02/01/2020

Hello,
I am Divyesh patel . I take up Interior and exterior Designing Turnkey Projects and even work as a designing consultant.
For any kind of Interior & exterior related work feel free to connect.(9408025122)
Thank you.

New project in Ahmedabad
27/12/2019

New project in Ahmedabad

Address

Shop No. BF 6, Old Market Yard, Opp. Anjal Hotal
Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Vision architect and counsltancy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share