Kamlesh Kanani BJP

Kamlesh Kanani BJP Former General Secretary District BJP Amreli
Ex.MEMBER OF Dist.PANCHAYAT,AMREL[BJP]
Ex.CHAIRMAN OF H

સાવરકુંડલા ખાતે પ્રદેશ ભાજપ કીસાન મોર્ચાના મહામંત્રી હીરેનભાઈ હીરપરાની શુભેચ્છા મુલાકાતે પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના કારોબ...
22/05/2025

સાવરકુંડલા ખાતે પ્રદેશ ભાજપ કીસાન મોર્ચાના મહામંત્રી હીરેનભાઈ હીરપરાની શુભેચ્છા મુલાકાતે પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના કારોબારી સભ્ય,અંકલેશ્વરના ઉદ્યોગપતિ,ખોડલધામ કન્વીનર અને રાજુલા શહેરનો નવ યુવાન હર્ષ વસોયા,રાજુલા નગરપાલીકા કારોબારી ચેરમેન હેમલભાઈ વસોયા,ભાર્ગવભાઈ કસવાલા સાથે

*આજ થી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.**માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ...
03/10/2024

*આજ થી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.*

*માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, સંપત્તિ, શાંતિ અને સમૃદ્ધી અર્પે એવી માઁ ના ચરણોમાં પ્રાર્થના કરું છું...*

*યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમો નમ*
*જય માતાજી*જય શ્યામ🙏🏼

🙏 મારા પરમ પુજ્ય પિતાશ્રીની બીજી વાર્ષિક પુણ્યતિથિએ શ્રઘ્ઘાંજલી સહ વંદન  🙏🙏🙏
26/07/2024

🙏 મારા પરમ પુજ્ય પિતાશ્રીની બીજી વાર્ષિક પુણ્યતિથિએ શ્રઘ્ઘાંજલી સહ વંદન 🙏🙏🙏

चरैवेति चरैवेति यही तो मन्त्र है अपनानहीं रुकना नहीं थकना सतत् चलना सतत् चलनायही तो मन्त्र है अपना शुभंकर मन्त्र है अपना...
24/07/2024

चरैवेति चरैवेति यही तो मन्त्र है अपना
नहीं रुकना नहीं थकना सतत् चलना सतत् चलना
यही तो मन्त्र है अपना शुभंकर मन्त्र है अपना

हमारी प्रेरणा भास्कर है जिनका रथ सतत् चलता
युगों से कार्यरत है जो सनातन है प्रबल उर्जा
गति मेरा धरम है जो भ्रमण करना भ्रमण करना
यही तो मन्त्र है अपना शुभंकर मन्त्र है अपना...

हमारी प्रेरणा माधव हैं जिनके मार्ग पर चलना
सभी हिन्दू सहोदर है ये जन जन को सभी कहना
स्मरण उनका करेंगे और समय दे अधिक जीवन का
यही तो मन्त्र है अपना शुभंकर मन्त्र है अपना...

हमारी प्रेरणा भारत है भूमि की करें पूजा
सुजला सुफ़ला सदा स्नेहा यही तो रूप है उसका
जियें माता के कारण हम करें जीवन सफ़ल अपना
यही तो मन्त्र है अपना शुभंकर मन्त्र है अपना...

यही तो मन्त्र है अपना...
यही तो मन्त्र है अपना...
यही तो मन्त्र है अपना...

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ! સ્વ.જયસુખભાઈ નાકરાણી,ભારતીય જનતા પાર્ટી ના પ્રખર કાર્યકર સાવર કુંડલા નગરપાલિકા ના ...
24/07/2024

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ!
સ્વ.જયસુખભાઈ નાકરાણી,ભારતીય જનતા પાર્ટી ના પ્રખર કાર્યકર સાવર કુંડલા નગરપાલિકા ના પુર્વ ઉપ પ્રમુખ
સાચા લોક સેવક સાવર કુંડલા માટે અડધી રાત નો હોકારો,સાવર કુંડલા માટે આપની ખોટ કાયમી રહેશે...આપના દિવંગત આત્મા ને શત શત પ્રણામ..👏👏

Happy birthday sir ji
15/07/2024

Happy birthday sir ji

" શ્યામ રથ " નામનો સુમેળ એટલે માણસા વિધાનસભાના જનપ્રીય,સંવેદનશીલ અને સાચા અર્થમા લોકો સાથે જોડાયેલા અને પોતાના વિસ્તાર મ...
17/06/2024

" શ્યામ રથ " નામનો સુમેળ એટલે માણસા વિધાનસભાના જનપ્રીય,સંવેદનશીલ અને સાચા અર્થમા લોકો સાથે જોડાયેલા અને પોતાના વિસ્તાર માટે નાનામા નાના કાર્યકર્તાના અને આમ જનતા સાથે સંવાદ સાધી મત વિસ્તારમા વિકાસના કામો ગાવ,ગરીબ અને કીસાનનોની ચીંતા કરતા ધારાસભ્ય એટલે જે.એસ.પટેલ આજે તેમના " શ્યામ રથ " માણસા કાર્યાલય ઉપર તેમને મળી તેમની સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો અને પ્રદેશ કીસાન મોર્ચાના હોદેદાર યોગેશભાઈ પટેલને પણ મળી ખુબ આનંદ થયો

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
27/03/2024

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

ખુબ ખુબ અભિનંદન સહ અનંત શુભેચ્છાઓ
03/03/2024

ખુબ ખુબ અભિનંદન સહ અનંત શુભેચ્છાઓ

મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક, મહાન સેના નાયક, પરાક્રમી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ નિમિત્તે શત્ શત્ નમન.!
19/02/2024

મરાઠા સામ્રાજ્યનાં સ્થાપક, મહાન સેના નાયક, પરાક્રમી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ નિમિત્તે શત્ શત્ નમન.!

Address

Savarkundla
Amreli
364521

Telephone

+919825775087

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamlesh Kanani BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kamlesh Kanani BJP:

Share