28/05/2026
⛽ પેટ્રોલ-ડીઝલ માટે લાઇનમાં ઊભા રહેવું પડે…
અને ઘણી વખત મળે પણ નહીં! 😓
☀️ પણ હવે સમય છે SMART ENERGY નો —
Solar Rooftop અપનાવો અને FREE વીજળીનો લાભ લો! ⚡
🚗 Electric Car
🛵 Electric Bike
❄️ AC
💡 Light
🌀 પંખા
🏠 ઘરઘંટી
અને વીજળીથી ચાલતી દરેક વસ્તુનો કરો નિરાંતે ઉપયોગ! 😍
💸 દર મહિને લાઇટ બિલમાં બચત
🌍 પર્યાવરણને સુરક્ષિત બનાવો
🏡 અને ઘર બનાવો POWER HOUSE!