Primary School Kamigadh

Primary School Kamigadh All about the primary school of the kamigadh and it's update

સુરેશભાઈ સોડવડીયાએ આજે શાળાના તમામ બાળકોને બટેકા ભૂંગળા ની મોજ કરાવી.
24/04/2026

સુરેશભાઈ સોડવડીયાએ આજે શાળાના તમામ બાળકોને બટેકા ભૂંગળા ની મોજ કરાવી.

🌹 વિદાય સમારોહ ધોરણ 8 🌹"જીવનમાં ઊંચા શિખરો સર કરો અને તમારા માતા-પિતા તથા શાળાનું નામ રોશન કરો.અમારી શુભેચ્છાઓ હંમેશા તમ...
06/04/2026

🌹 વિદાય સમારોહ ધોરણ 8 🌹

"જીવનમાં ઊંચા શિખરો સર કરો અને તમારા માતા-પિતા તથા શાળાનું નામ રોશન કરો.અમારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે રહેશે."

આજના આ કાર્યક્રમમાં શાળા તરફથી ધોરણ 8ના તમામ બાળકોને ભેટ આપવામાં આવી. શાળાના તમામ બાળકોને ભેળનો નાસ્તો કરાવવામાં આવ્યો.

તમામ શૈક્ષણિક સ્ટાફ તથા મધ્યાહન ભોજન સ્ટાફનો સહકાર આપવા બદલ આભાર...

સંજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ તરફથી આજે શાળાના તમામ બાળકોને સેવ ખમણીનો ભરપેટ નાસ્તો કરાવ્યો. શાળા પરિવાર તરફથી સંજયભાઈ રાઠોડ ...
30/03/2026

સંજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ તરફથી આજે શાળાના તમામ બાળકોને સેવ ખમણીનો ભરપેટ નાસ્તો કરાવ્યો.
શાળા પરિવાર તરફથી સંજયભાઈ રાઠોડ નો ખુબ જ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

આજે સ્વ. ભુપતભાઈ ગોળની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભરતભાઈ ગોળ તરફથી શાળાના બાળકોને સેવ ખમણી નો નાસ્તો કરાવ્યો. શાળા પરિવાર ભ...
23/02/2026

આજે સ્વ. ભુપતભાઈ ગોળની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભરતભાઈ ગોળ તરફથી શાળાના બાળકોને સેવ ખમણી નો નાસ્તો કરાવ્યો.
શાળા પરિવાર ભરતભાઈ ગોળનો આભાર વ્યક્ત કરે છે.

77 માં પ્રજાસત્તાક પર્વની કમીગઢ પ્રાથમિક શાળામાં શાનદાર  ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર...
26/01/2026

77 માં પ્રજાસત્તાક પર્વની કમીગઢ પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર રિદ્ધિબેન જીતુભાઈ સોરઠીયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી તેમજ SMCના સભ્યોના હસ્તે ડોક્ટર રિદ્ધિબેન સોરઠીયાનું સન્માન કરવામાં આવ્યું.
આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. રૂપિયા 7,950 આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા.

ડો.રિદ્ધિબેન સોરઠીયાએ પોતાના જન્મદિવસ નિમિતે માતૃશાળા શ્રી. કમીગઢ પ્રાથમિક શાળા  અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આ...
20/01/2026

ડો.રિદ્ધિબેન સોરઠીયાએ પોતાના જન્મદિવસ નિમિતે માતૃશાળા શ્રી. કમીગઢ પ્રાથમિક શાળા અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી પોતાનો જન્મ દિવસ ઊજવ્યો તે બદલ તેમને શાળા પરિવાર ખૂબ ખૂબ જન્મ દિવસ ની શુભેચ્છા આપે છે.
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ રિદ્ધિબેન 🎉
તમારું જીવન ખુશીઓથી ઝગમગતું રહે,
સપનાઓને સફળતાની પાંખો મળે,
આરોગ્ય, પ્રેમ અને સમૃદ્ધિ
હંમેશા તમારું સાથ આપે.
ઈશ્વર તમને દીર્ઘાયુ અને સુખમય જીવન આપે. 🌸✨

SMC અધ્યક્ષ મુકેશભાઈ ધનજીભાઈ ગોજારીયા તરફથી આજે શાળાના 200 બાળકોને પતંગ આપવામાં આવી.                            ખુબ ખુબ ...
13/01/2026

SMC અધ્યક્ષ મુકેશભાઈ ધનજીભાઈ ગોજારીયા તરફથી આજે શાળાના 200 બાળકોને પતંગ આપવામાં આવી.
ખુબ ખુબ આભાર

આજે સ્વ. નારણભાઈ ગીગાભાઈ ગોજારીયા ની  પ્રથમ વાષિઁક પૂણ્યતિથિ નિમિતે જયસુખભાઈ નારણભાઈ ગોજારીયા એ શાળાના બાળકોને ભરપેટ ભેળ...
31/12/2025

આજે સ્વ. નારણભાઈ ગીગાભાઈ ગોજારીયા ની પ્રથમ વાષિઁક પૂણ્યતિથિ નિમિતે જયસુખભાઈ નારણભાઈ ગોજારીયા એ શાળાના બાળકોને ભરપેટ ભેળનો નાસ્તો કરાવ્યો.
🙏 જય શ્રીકૃષ્ણ..🙏

કમીગઢ પ્રાથમિક શાળાનું ગૌરવ  ચાલુ વર્ષે યોજાયેલી ધોરણ 6 ના બાળકોની primary Scholarship exam ( PSE ) 2025/26 માં નીરજા સુ...
24/12/2025

કમીગઢ પ્રાથમિક શાળાનું ગૌરવ
ચાલુ વર્ષે યોજાયેલી ધોરણ 6 ના બાળકોની primary Scholarship exam ( PSE ) 2025/26 માં નીરજા સુરેશભાઈ ચોડવડીયા એ total 120 marks માંથી 100 marks મેળવીને શાળા પરિવારની સાથે ચોડવડીયા પરિવારનું ગૌરવ વધારે છે
આ શુભ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે હીનાબેન જયાણી અને સુરેશભાઈ ચોડવડીયા એ શાળાના બાળકોને સંતરા ખવડાવીને તેમના ચહેરા પર જે સ્મિત રેલાવ્યું છે, તે બદલ શાળા પરિવાર આપનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
પોતાની ખુશીમાં બાળકોના સુખનો વિચાર કરનાર આવા ઉદાર મન ના શિક્ષકો જ સમાજ માટે સાચું ઉદાહરણ પૂરું પાડે છે. ઈશ્વર આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેમજ આપની શૈક્ષણિક સેવાઓ અવિરત ચાલતી રહે તેવી પ્રાર્થના.
લિ.
સમગ્ર શાળા પરિવાર
કમીગઢ પ્રા. શાળા

આજે દેવાંશ  દિલેશભાઈ કથીરિયા મોટા ગોખરવાળાનો જન્મદિવસ કમીગઢ પ્રાથમિક શાળાના 200 બાળકોને સેવ ખમણી નો ભરપેટ નાસ્તો કરાવીને...
02/12/2025

આજે દેવાંશ દિલેશભાઈ કથીરિયા મોટા ગોખરવાળાનો જન્મદિવસ કમીગઢ પ્રાથમિક શાળાના 200 બાળકોને સેવ ખમણી નો ભરપેટ નાસ્તો કરાવીને ઉજવવામાં આવ્યો. શાળા પરિવાર તથા બાળકો દેવાંશને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.
Happy birthday Devansh.

શ્રી. કમીગઢ પ્રાથમિક શાળામાં  ધોરણ 6 માં અભ્યાસ કરતી સોરઠીયા મસ્તી પ્રવીણભાઈએભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2025 માં અમરે...
26/11/2025

શ્રી. કમીગઢ પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી સોરઠીયા મસ્તી પ્રવીણભાઈએ
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2025 માં અમરેલી તાલુકામાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે તેઓને જિલ્લા કક્ષાની શિબિર અને સન્માન સમારોહમાં રવિવારે હાજરી આપશે. શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.

Address

Main Bazar Kamigadh
Amreli
365440

Telephone

02792-271401

Website

Alerts

Be the first to know and let us send you an email when Primary School Kamigadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Primary School Kamigadh:

Share

Category