12/05/2026
આ માત્ર કિટ્સ નથી… આ રાષ્ટ્રના એક મહાન વિઝન તરફના નાના પરંતુ મહત્વપૂર્ણ પગલાં છે.
આ શૈક્ષણિક કિટ્સ ગામોની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે… એવા બાળકો માટે, જેઓમાં ઉત્સાહ, સંસ્કાર, આત્મવિશ્વાસ અને વિકસિત ભારત ૨૦૪૭ માટે કાર્ય કરવાની સાચી ભાવના છે.
Narendra Modi Anhad Dhara Seva
#વિકસિતભારત2047