16/08/2026
અટલજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏
ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય રાજનીતિના અજર-અમર પુરુષાર્થના પ્રતિક એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે કોટિ કોટિ વંદન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 🙏🇮🇳
તેમનું જીવન રાષ્ટ્રસેવા, રાષ્ટ્રભક્તિ અને લોકશાહીના મૂલ્યોને સમર્પિત રહ્યું. તેમના વિચારો અને આદર્શો હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતા રહેશે.
“હાર નહીં માનું, રાર નવી ઠાનું,
કાળના કપાળ પર લખું છું-મિટાવું છું.”
— અટલ બિહારી વાજપેયીજી
અટલજીના રાષ્ટ્રનિર્માણના વિચારોને નમન.
વિનમ્ર શ્રદ્ધાંજલિ. 🕊️🙏🇮🇳
BJP Gujarat Jagdish Panchal Ratnakar Hitendrasinh Chauhan Khichi Pradipsinh Vaghela Sanjay Patel MLA Khambhat Miteshbhai Patel, Bakabhai - BJP