BJYM Anand

BJYM Anand ભારતીય જનતા યુવા મોરચો - આણંદ જિલ્લો

આવતી કાલે તા. 22/02/2027 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ડો. હેમાંગભાઈ જોષીજી “મન કી બાત” ...
21/02/2026

આવતી કાલે તા. 22/02/2027 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ડો. હેમાંગભાઈ જોષીજી “મન કી બાત” કાર્યક્રમમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર, આણંદ ખાતે ઉપસ્થિત રહેશે.
તેના પૂર્વ આયોજન અને તૈયારીઓના ભાગરૂપે યોજાયેલ બેઠકમાં આણંદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) સાથે આણંદ જિલ્લા મંત્રી શ્રી પથીકભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ભાગ્યેશ વ્યાસ, તેમજ યુવા મોરચાના મહામંત્રી જયમિનસિંહ રાઉલજી તથા જયભાઈ પટેલ અને આણંદ શહેર યુવા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે આણંદ જિલ્લા ની પવિત્ર ધરા પર ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના આગમનના અવસરે, જિલ્લ...
13/11/2025

આજે આણંદ જિલ્લા ની પવિત્ર ધરા પર ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના આગમનના અવસરે, જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા એક ભવ્ય અને ઐતિહાસિક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

હજારો યુવાનોના ઉન્માદ, શિસ્ત અને અડગ દેશપ્રેમથી ગૂંજી ઉઠ્યું આખું આણંદ શહેર
આ રેલી માત્ર સ્વાગત નહીં — પણ એ હતો યુવાનોના એકતા, સંગઠનશક્તિ અને સમર્પણનો જીવંત પ્રતીક.
BJYM BJP Gujarat BJYM Gujarat Jagdish Panchal Dr Prashant Korat Pathik Patel-ANAND BJYM Anand

ભારત માતાના લાડલા સપૂત, યશસ્વી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને ૭૫મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉🇮🇳🙏🌸        ...
17/09/2025

ભારત માતાના લાડલા સપૂત, યશસ્વી પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીને ૭૫મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎉🇮🇳

🙏🌸

ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમોની યોજના અને તૈયારીઓ અંગે આણંદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાની મહત્વપૂર્ણ કાર્યકર્ત...
23/07/2025

ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમોની યોજના અને તૈયારીઓ અંગે આણંદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાની મહત્વપૂર્ણ કાર્યકર્તા બેઠક આજરોજ શ્રી કમલમ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રી જગતભાઈ પટેલ, જીલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી પથિકભાઈ પટેલ, મહામંત્રી શ્રી ગૌરાંગભાઈ બારોટ તથા નારસિંહભાઈ પરમાર, આણંદ જીલ્લા યુવા મોરચા ની ટીમ, વિવિધ સેલના ઈનચાર્જો અને મંડળ યુવા મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠક દરમિયાન યુવા મોરચાને વધુ મજબૂત બનાવવા, કામગીરીના વિતરણ તથા આગામી કાર્યક્રમો અંગે વિચારો અને આયોજન કરવામાં આવ્યું.
BJYM Gujarat Dr Prashant Korat Ishant Soni Sanjay Patel Dixit Patel Pathik Patel-ANAND

🙏🏻ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏🏻ખંભાત શહેર ભાજપ યુવા મોરચા નાં પ્રમુખ શ્રી કૃપેનભાઈ શાહ ના અકાળ અવસાનથી અમે સૌ સ્તબ્ધ છીએ.એમની ...
09/07/2025

🙏🏻ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏🏻
ખંભાત શહેર ભાજપ યુવા મોરચા નાં પ્રમુખ શ્રી કૃપેનભાઈ શાહ ના અકાળ અવસાનથી અમે સૌ સ્તબ્ધ છીએ.
એમની પાર્ટી પ્રત્યેની ઉર્જા, નેતૃત્વ અને સમર્પણ ભુલાઈ એવી નથી.

આ દુઃખની ઘડીએ, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ અઘરી ક્ષણથી પાર થવાની શક્તિ આપે.

ॐ શાંતિ 🙏

આજરોજ જાહેર થયેલ આણંદ જીલ્લાનાં મંડળ સંગઠન ટીમમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ની સંગઠન ની ટીમમાં વિવિધ જવાબદારીઓ પર નિમણૂક ...
04/04/2025

આજરોજ જાહેર થયેલ આણંદ જીલ્લાનાં મંડળ સંગઠન ટીમમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ની સંગઠન ની ટીમમાં વિવિધ જવાબદારીઓ પર નિમણૂક થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન🌷💐

1 - આજરોજ જાહેર થયેલ બોરસદ તાલુકા સંગઠન ટીમમાં ધર્મેશભાઈ પટેલ ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

2 - આજરોજ જાહેર થયેલ વિદ્યાનગર શહેર સંગઠન ટીમમાં બિરેનભાઈ સુથાર ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

3 - આજરોજ જાહેર થયેલ સોજીત્રા તાલુકા સંગઠન ટીમમાં નરેશભાઈ ચૌહાણ ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

4 - આજરોજ જાહેર થયેલ કરમસદ શહેર સંગઠન ટીમમાં પ્રણવભાઈ પટેલ ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

5 - આજરોજ જાહેર થયેલ સોજીત્રા શહેર સંગઠન ટીમમાં હિરેનભાઈ ડોડીયા ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

6 - આજરોજ જાહેર થયેલ ખંભાત શહેર સંગઠન ટીમમાં ગૌરવભાઈ રાણા ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

7 - આજરોજ જાહેર થયેલ ઓડ શહેર સંગઠન ટીમમાં અશોકભાઈ ઠાકોર ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

8 - આજરોજ જાહેર થયેલ ઉમરેઠ શહેર સંગઠન ટીમમાં રાજવીરસિંહ પુવાર ને મહામંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

9 - આજરોજ જાહેર થયેલ બોરસદ તાલુકા સંગઠન ટીમમાં મહેશભાઈ પરમાર ને ઉપપ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

10 - આજરોજ જાહેર થયેલ ખંભાત શહેર સંગઠન ટીમમાં કૃપેનભાઈ શાહ ને ઉપપ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

11 - આજરોજ જાહેર થયેલ વિદ્યાનગર શહેર સંગઠન ટીમમાં વિલોકભાઈ ચાંડોક ને ઉપપ્રમુખ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

12 - આજરોજ જાહેર થયેલ બોરસદ શહેર સંગઠન ટીમમાં કરણભાઈ પરમાર ને મંત્રી‌ બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન

BJP Gujarat BJYM Gujarat Dr Prashant Korat BJP Anand Sanjay Patel Miteshbhai Patel, Bakabhai - BJP Pathik Patel-ANAND

આણંદ જિલ્લાના નવનિયુક્ત તમામ મંડળ સંગઠન હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છાઓ 🌷💐BJP Gujarat BJYM Gujarat BJP Anand Sanjay P...
04/04/2025

આણંદ જિલ્લાના નવનિયુક્ત તમામ મંડળ સંગઠન હોદ્દેદારોને અભિનંદન અને શુભેચ્છાઓ 🌷💐

BJP Gujarat BJYM Gujarat BJP Anand Sanjay Patel Miteshbhai Patel, Bakabhai - BJP Pathik Patel-ANAND

આજરોજ આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પેજ સમિતીના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓ નાં પ્રેરણાસ્ત...
16/03/2025

આજરોજ આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પેજ સમિતીના પ્રણેતા, મજબૂત સંગઠનકર્તા, કાર્યકર્તાઓ નાં પ્રેરણાસ્ત્રોત, કેન્દ્રીય જળશક્ત મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી નાં જન્મદિવસ નિમિત્તે વિવિધ મંડળો માં સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યાં હતાં.
C R Paatil BJP Gujarat BJYM Gujarat Dr Prashant Korat Ishant Soni Sanjay Patel BJP Anand Dixit Patel Pathik Patel-ANAND Gaurang Barot Narsinh Parmar

આણંદ જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉર્જાવાન અને હંમેશા યુવાનોના પડખે રહેનારા આણંદ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષશ્રી...
28/12/2024

આણંદ જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉર્જાવાન અને હંમેશા યુવાનોના પડખે રહેનારા આણંદ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષશ્રી પથિકભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

તમારા નેતૃત્વમાં યુવાનોને નવી દિશા મળે અને તમારી મહેનત અને સમર્પણથી સમાજને નવી ઊંચાઈઓએ લઈ જાવ, એવી શુભેચ્છાઓ સાથે તમારા માટે આ વર્ષ સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સફળતાનો વર્ષ સાબિત થાય એવી પ્રભુ શ્રીરામ ને પ્રાર્થના.
Pathik Patel-ANAND Pathik Patel BJYM Gujarat

આણંદ જીલ્લાના યુવા મોરચાની જીલ્લા હોદ્દેદારોની ટીમને સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત 100 થી વધુ પ્રાથમિક સભ્ય બનાવવા બદલ અભિ...
23/10/2024

આણંદ જીલ્લાના યુવા મોરચાની જીલ્લા હોદ્દેદારોની ટીમને સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત 100 થી વધુ પ્રાથમિક સભ્ય બનાવવા બદલ અભિનંદન અને આપ પૂર્ણ શક્તિ સાથે વધુ યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડો તેવી શુભેચ્છા.

1.ભાગ્યેશભાઈ વ્યાસ-જીલ્લા ઉપપ્રમુખશ્રી
2.ભરતભાઈ સોલંકી-જીલ્લા ઉપપ્રમુખશ્રી
3.હરદિપસિંહ પઢિયાર-જીલ્લા ઉપપ્રમુખશ્રી
4ગૌરાંગભાઈ બારોટ-જીલ્લા મહામંત્રીશ્રી
5.જયમીનસિંહ રાઉલજી-જીલ્લા મંત્રીશ્રી
6.હર્ષિતભાઈ પટેલ-જીલ્લા મંત્રીશ્રી
7.સૌરીનભાઈ પટેલ-જીલ્લા કાર્યાલય મંત્રીશ્રી

આણંદ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પથિકભાઈ પટેલને જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સફળતાના ત્રણ વર્ષ પૂર્ણ કરવા બદલ ...
29/05/2024

આણંદ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પથિકભાઈ પટેલને જીલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સફળતાના ત્રણ વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા.
Pathik Patel-ANAND Pathik Patel BJYM Gujarat BJYM Gujarat Bjp Aanand

યુવાનોના માર્ગદર્શક,સેવા એજ સંગઠન ને ચરિતાર્થ કરનાર તથા ‛સત્તા દ્વારા સેવા’ ને સાર્થક કરનાર ભારતીય જનતા યુવા મોરચા - ગુજ...
11/05/2024

યુવાનોના માર્ગદર્શક,સેવા એજ સંગઠન ને ચરિતાર્થ કરનાર તથા ‛સત્તા દ્વારા સેવા’ ને સાર્થક કરનાર ભારતીય જનતા યુવા મોરચા - ગુજરાત પ્રદેશના યશશ્વી અધ્યક્ષશ્રી ડૉ.‌પ્રશાંતભાઈ‌ કોરાટજી ને જન્મદિવસ ની અનેકવાર શુભેચ્છાઓ...




Dr Prashant Korat BJYM Gujarat BJYM Anand

Address

"શ્રી કમલમ" , જીલ્લા ભાજપ કાર્યાલય , , અંધારીયા ચોકડી, નાવલી, આણંદ
Anand

Telephone

+919924955510

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share