Ashi Gam

Ashi Gam Ashi Gam is Very beautiful and clean Village having 24 hour electricity & water supply and so many other facilities are available.

It's comes under 24 Gam Samaj Community.

04/12/2019
04/06/2018

આશી ગામે રોહિતભાઇ પટેલ ( મીલસેન્ટ ) સંચાલિત નમો જનસેવા રથ.જનતા ને માઁ (મુખ્યમંત્રી અમૃતમ માઁ યોજના) કાર્ડ અપાવવા માટેનો નો કેમ્પ તારીખ ૮અને ૯ જુન 2018 ના રોજ રાખવા નું આયોજન કરેલ હોય તેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે આશી ના સૌ ગ્રામજનો સાથે ની બેઠક કરી ગામના વધુને વધુ નાગરિકો ભાગ લઈ માઁ કાર્ડ મેળવે તે માટે જરૂરી માહિતી માર્ગદર્શન આપતી મીટીંગ તા . ૬ / ૬/૨૦૧૮ ને બુધવારે સાંજે ૫ .૩૦ કલાકે પટેલ વાડી આશી મુકામે રાખેલ છે તો સવઁ ગ્રામજનો એ ઉપસ્થિત રહેવુ .
લિ.
આશીગામ

Address

Ashi Gam
Anand
388130

Alerts

Be the first to know and let us send you an email when Ashi Gam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share