02/06/2026
તારિખ : 19/5/2026
કાર્યક્રમ: વૃધ્ધાશ્રમ માં કીટ વિતરણ
સ્થળ : મોટા વરાછા, સુરત
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તથા *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા* ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત *શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ મોટા વરાછા, સુરત* દ્વારા ઘોરણ પારડી ગામના પુરણધામ ગૌ શાળા તથા વૃધ્ધાશ્રમ ના વડીલોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું