Bhoipura primary school

Bhoipura primary school Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhoipura primary school, Bhoipura primary school, Anand.

74 મા સ્વાતંત્ર દિને crc કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થતા crc દ્રારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.આભાર સર્વ...
15/08/2020

74 મા સ્વાતંત્ર દિને crc કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થતા crc દ્રારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.આભાર સર્વેનો...

Home learning
24/07/2020

Home learning

હોમલર્નિંગ અંતર્ગત શાળાના બાળકોને માર્ગદર્શન આપતા શાળાના શિક્ષકો
28/06/2020

હોમલર્નિંગ અંતર્ગત શાળાના બાળકોને માર્ગદર્શન આપતા શાળાના શિક્ષકો

આજ રોજ શાળાના બાળકોને સતત બીજા વર્ષે તિથિભોજન આપનાર દાતાશ્રીનું પુષ્પગુચ્છ તથા ભેટ સ્વરૂપે ફોટો આપી સન્માન કરવામાં આવ્યુ...
27/02/2020

આજ રોજ શાળાના બાળકોને સતત બીજા વર્ષે તિથિભોજન આપનાર દાતાશ્રીનું પુષ્પગુચ્છ તથા ભેટ સ્વરૂપે ફોટો આપી સન્માન કરવામાં આવ્યું.
💐આભાર દાતાશ્રીનો🙏

15-02-2020 CRC કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામા પ્રથમ નંબર મેળવવા બદલ શાળાની બાળકીનું સન્માન
18/02/2020

15-02-2020 CRC કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામા પ્રથમ નંબર મેળવવા બદલ શાળાની બાળકીનું સન્માન

29/01/2020
71 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
29/01/2020

71 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

6/1/20 ના રોજ twining /partnership and  teacher Exchange program
13/01/2020

6/1/20 ના રોજ twining /partnership and teacher Exchange program

આજ રોજ તા 3/12/19 આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિને શાળાના દિવ્યાંગ બાળકોને સરકારશ્રી તરફથી મળેલ સહાયના ચેક નું વિતરણ કરવામાં ...
04/12/2019

આજ રોજ તા 3/12/19 આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિને શાળાના દિવ્યાંગ બાળકોને સરકારશ્રી તરફથી મળેલ સહાયના ચેક નું વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ ધોરણ 4,6,7 ના બાળકોની GAS પરીક્ષા લેવાઇ
22/11/2019

આજ રોજ ધોરણ 4,6,7 ના બાળકોની GAS પરીક્ષા લેવાઇ

Address

Bhoipura Primary School
Anand
388365

Telephone

9429663923

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhoipura primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share