Krida bharti - Anand district

Krida bharti - Anand  district Sports Organization

સેવા એ જ સાચી સાધનાક્રીડા ભારતી આણંદ જિલ્લા તથા લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક સુંદર સેવાકીય કાર્...
01/07/2026

સેવા એ જ સાચી સાધના

ક્રીડા ભારતી આણંદ જિલ્લા તથા લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગરના સંયુક્ત ઉપક્રમે આજે એક સુંદર સેવાકીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાની સિટિંગ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેવા જનાર ૨૨ દિવ્યાંગ ખેલાડીઓને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત આંગણવાડીમાં ઉપયોગી વિવિધ સામગ્રી તેમજ ખુરશીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સહાય પહોંચાડવાનો આ નાનકડો પ્રયાસ સૌના હૃદયને સ્પર્શી ગયો.

આ કાર્યક્રમની વધુ એક આનંદદાયક બાબત એ રહી કે *શ્રીમતી પિંકીબેન પટેલ દ્વારા ક્રીડા ભારતી આણંદ જિલ્લાને ₹૧૫,૦૦૦નું આર્થિક અનુદાન અર્પણ કર્યું.* આ સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનું આ અનુદાન ભવિષ્યમાં યોજાનારા વિવિધ સેવાકીય અને રમતગમતના કાર્યક્રમોને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે લાયન્સ ક્લબ વિઠ્ઠલ ઉદ્યોગનગર ના સૌ સદસ્યો, ક્રીડા ભારતી ના સદસ્યો શ્રી મહેન્દ્રભાઈ પટેલ( ઉપાધ્યક્ષ શ્રી) , શ્રી કૃણાલભાઈ શાહ ( મંત્રી શ્રી),જાગૃતિબેન શાહ( સહમંત્રી શ્રી), ડૉ કિરણભાઈ પટેલ ( ક્રીડા કેન્દ્ર પ્રમુખ શ્રી),કલ્પનાબેન પટેલ ( માતૃશક્તિ આયામ મંત્રીશ્રી), આનલબેન પટેલ ( વલ્લભ વિદ્યાનગર મહિલા મોર્ચા મંત્રી શ્રી) તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભારત માતા કી જય🚩🚩🚩🚩🚩

03/04/2026

ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા હનુમાન જયંતી નિમિત્તે ખેલ કબડ્ડી ખેલ સ્પર્ધા નું આયોજન 🚩🚩🚩🚩🚩

ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી 💐💐💐
24/06/2025

ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી 💐💐💐

ક્રીડા ભારતી આણંદ જિલ્લા પરિવાર દ્વારા ભારત રત્ન તથા ભારતીય સંવિધાન ના શિલ્પકાર ડૉ ભીમરાવ આંબેડકર જી ની  જન્મજયંતિ નિમિત...
14/04/2025

ક્રીડા ભારતી આણંદ જિલ્લા પરિવાર દ્વારા ભારત રત્ન તથા ભારતીય સંવિધાન ના શિલ્પકાર ડૉ ભીમરાવ આંબેડકર જી ની જન્મજયંતિ નિમિત્તે આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, સાથે સાથે ભારતીય સંવિધાન આમુખ વાંચી પ્રતિજ્ઞા પણ લેવડાવી💐💐💐

08/04/2025

વ્યાયામ શિક્ષકો ની કાયમી ભરતી માટે કલેકટરશ્રી ને ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

શહીદ દિન નિમિત્તે ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા વિરાંજલી અર્પણ કરવામાં આવી
24/03/2025

શહીદ દિન નિમિત્તે ક્રીડા ભારતી આણંદ જિલ્લા દ્વારા વિરાંજલી અર્પણ કરવામાં આવી

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામા આવી 💐💐
12/03/2025

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામા આવી 💐💐

આદિવાસી બહેનો ને દિવાળી નિમિત્તે ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું
25/10/2024

આદિવાસી બહેનો ને દિવાળી નિમિત્તે ડ્રેસ નું વિતરણ કરવામાં આવ્યું

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Krida bharti - Anand district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category