SP Anand

SP Anand Maintain Law and order in Anand District, Gujarat, India

Control Room : 02692(261033)
02692(264433)
ઇમરજન્સી પોલીસ - 100
મહિલા સહાય - 181
ચાઈલ્ડ હેલ્પલાઈન - 1098
વરિષ્ઠ નાગરિક - 14567
સાયબર હેલ્પલાઈન - 1930
નાર્કોટિક ડ્રગ હેલ્પલાઈન - 1908

પેટલાદના નેગો એક્ટ કલમ ૧૩૮ ના કેસમા સજા પડેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ખંભાત સીટી પોલીસ.   👮   CMO Gujarat Harsh San...
02/06/2026

પેટલાદના નેગો એક્ટ કલમ ૧૩૮ ના કેસમા સજા પડેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ખંભાત સીટી પોલીસ.
👮
CMO Gujarat
Harsh Sanghavi
Gujarat Police

છેલ્લા નવ મહિનાથી તારાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતીતારાપુર પો...
02/06/2026

છેલ્લા નવ મહિનાથી તારાપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી
તારાપુર પોલીસ.
👮
CMO Gujarat
Harsh Sanghavi
Gujarat Police

02/06/2026
02/06/2026
નશાકારક કેફી ઔષધી દ્રવ્ય ૧૦૦ ml કુલ બોટલ નંગ-૫૬૯ તથા મોબાઈલ ફોન-૦૨ તથા ઓરેકોર વ્હીલર ગાડી તથા અંગ ઝડતીના રોકડ રૂપિયા મળી...
01/06/2026

નશાકારક કેફી ઔષધી દ્રવ્ય ૧૦૦ ml કુલ બોટલ નંગ-૫૬૯ તથા મોબાઈલ ફોન-૦૨ તથા ઓરેકોર વ્હીલર ગાડી તથા અંગ ઝડતીના રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૪,૭૩,૭૬૨/- ના મુદ્દામાલ સાથે કુલ-૦૨ આરોપીઓને પકડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરતી
તારાપુર પોલીસ

CMO Gujarat
Harsh Sanghavi
Gujarat Police

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાથી જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બનાવટી ડોક્ટર વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરતીબ...
01/06/2026

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાથી જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બનાવટી ડોક્ટર વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરતી
બોરસદ રૂરલ પોલીસ

CMO Gujarat
Harsh Sanghavi
Gujarat Police

01/06/2026
IB અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ધમકી આપનાર AAP ના નેતા સહિત બે ઇસમની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ.   👮   CMO Gujar...
01/06/2026

IB અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ધમકી આપનાર AAP ના નેતા સહિત બે ઇસમની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ.
👮
CMO Gujarat
Harsh Sanghavi
Gujarat Police

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના બકરા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ને પકડી પાડતી ખંભાત રૂરલ પોલી...
01/06/2026

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના બકરા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ને પકડી પાડતી ખંભાત રૂરલ પોલીસ.
👮
CMO Gujarat
Harsh Sanghavi
Gujarat Police

Address

Office Of The Superintendent Of Police, Anand-Sojitra Road, Near Borsad Chokadi
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when SP Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share