Anjar Nagarpalika

Anjar Nagarpalika Official page of Anjar Nagarpalika

ભક્તિ સાથે પ્રગતિઆસ્થા સાથે ઉન્નતિવારસા સાથે વિકાસશ્રદ્ધા સાથે વિશ્વાસઆ નવા અભિગમ સાથે વિકાસપથ પર અગ્રેસર થઈ રહ્યું છે ગ...
07/10/2025

ભક્તિ સાથે પ્રગતિ
આસ્થા સાથે ઉન્નતિ
વારસા સાથે વિકાસ
શ્રદ્ધા સાથે વિશ્વાસ

આ નવા અભિગમ સાથે વિકાસપથ પર અગ્રેસર થઈ રહ્યું છે ગુજરાત

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને PMAY(U) 2.0 યોજનાના શ્રેષ્ઠ અમલીકરણથી લાખો ગરીબ પરિવારોને મળી પોતાની પાકી છતજેથી સમસ...
07/10/2025

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને PMAY(U) 2.0 યોજનાના શ્રેષ્ઠ અમલીકરણથી લાખો ગરીબ પરિવારોને મળી પોતાની પાકી છત

જેથી સમસ્યાઓ ટળી અને જિંદગી ખુશહાલ બની

07/10/2025

નવી ઓળખ
નવા રૂપરંગ
નવી સિદ્ધિઓ સાથે

પ્રગતિના પથ પર અગ્રેસર થયા ગુજરાતના શહેર
વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યા છે આપણાં શહેર

Fast-Growing Cities,A New Era with New Vibes.આઇકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી રાજ્યના શહેરો બની રહ્યા છે વાઈબ્રન્ટ અ...
06/10/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

આઇકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી રાજ્યના શહેરો બની રહ્યા છે વાઈબ્રન્ટ અને વર્લ્ડ ક્લાસ.

Fast-Growing Cities,A New Era with New Vibes.શહેરોમાં અર્બન ફોરેસ્ટ પાર્ક અને ઓક્સિજન પાર્કોનું નિર્માણ થતા નાગરિકોની સુ...
04/10/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

શહેરોમાં અર્બન ફોરેસ્ટ પાર્ક અને ઓક્સિજન પાર્કોનું નિર્માણ થતા નાગરિકોની સુવિધામાં અભિવૃદ્ધિ થઈ અને સાથોસાથ વધ્યું ઇઝ ઓફ લિવિંગ.

નાના શહેરોને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરી શહેરી નગરજનોની જન સુખાકારીના વિઝનને સાકાર કરી રહી છે રાજ્ય સરકાર
03/10/2025

નાના શહેરોને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરી શહેરી નગરજનોની જન સુખાકારીના વિઝનને સાકાર કરી રહી છે રાજ્ય સરકાર

Fast-Growing Cities,A New Era with New Vibes.શહેરોમાં સ્માર્ટ સિગ્નલ અને મલ્ટી લેન રોડના નિર્માણથી શહેરીજનોને ટ્રાફિકની ...
03/10/2025

Fast-Growing Cities,
A New Era with New Vibes.

શહેરોમાં સ્માર્ટ સિગ્નલ અને મલ્ટી લેન રોડના નિર્માણથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મળી મુક્તિ.

01/10/2025

Address

Opp. Ramdevpir Temple, Near Petrol Pump Road
Anjar
370110

Alerts

Be the first to know and let us send you an email when Anjar Nagarpalika posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anjar Nagarpalika:

Share