Anjar maru kansara soni samaj

Anjar maru kansara soni samaj Maru kansara soni

06/06/2022
10/09/2020
27/03/2020

શ્રી મહાકાલી માતાય નમ:

શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ, અંજાર.

કોરોના(કોવિડ-19) સામે રક્ષણ મેળવવા વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જ્ઞાતિજનોને જણાવવામાં આવે છે કે, આપણી જ્ઞાતિના દરેક પરિવારને માસ્કનું વિતરણ કરવાનું હોઈ માસ્ક મેળવવા માટે પરિવારની સભ્યસંખ્યા લખાવવા વિનંતી કરીએ છીયે.

નોંધ: આપને ફક્ત ફોન ધ્વારા જ જાણ કરવા વિનંતી, રૂબરૂ આવવું નહિ.

ખાસ નોંધ: માસ્ક આપનાર દાતાશ્રી
શ્રી સુરેશભાઈ રમણિકલાલ પોમલ હસ્તે. ફોરમભાઈ પોમલ.

નીચે જણાવેલ ટ્રસ્ટીઓનો સંપર્ક કરવા વિનંતી છે.
અંજાર.
(૧) શ્રી દિનેશભાઈ સાકરીયા.
મો.૯૪૨૬૭૬૭૨૭૮.
(૨) શ્રી મનનભાઈ પોમલ.
મો.૯૮૯૮૯૯૭૯૭૧.
(૩) શ્રી અરુણભાઈ વિશા પરમાર.
મો.૯૮૨૪૨૧૪૮૯૫.
(૪) શ્રી વિરેન્દ્રભાઈ પોમલ.
મો.૯૯૦૯૭૨૨૭૨૦.
આદિપુર.
(૫) શ્રી પ્રફુલભાઈ બગ્ગા.
મો.૯૬૨૪૯૩૬૩૬૮.
ગાંધીધામ.
(૬) શ્રી ભરતભાઈ સોની.
મો.૯૮૨૫૪૨૨૧૧૨.
ભચાઉ.
(૭) શ્રી ચમનભાઈ કંસારા.
મો.૯૪૨૮૨૧૪૫૧૯.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

29/09/2019

*શ્રી મહાકાલી માતાયે નમઃ*

*સતત વરસાદ હોવાના કારણે આજરોજ સમાજવાડી ની અંદર ગરબી નું આયોજન કરેલ છે..*

*જેની જ્ઞાતિજનો એ નોંધ લેવી..*

Address

Ganga Naka Near Bus Stop
Anjar
370110

Telephone

9898997971

Website

Alerts

Be the first to know and let us send you an email when Anjar maru kansara soni samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anjar maru kansara soni samaj:

Share

Category