11/03/2026
01/06/2021 પહેલા જે પણ બાળકોની જન્મ તારીખ છે તે તમામ બાળકોની પ્રવેશ પ્રક્રિયા પ્રાથમિક શાળા ગડખોલમાં શરૂ થઈ ગઈ છે.તમામ વાલીઓને વિનંતી કે આપના ઘરમાં જન્મ તારીખ નો દાખલો જોઈ લેશો જેમાં જો બાળકની જન્મ તારીખ 01/06/2021 પહેલાની કોઈપણ તારીખ હોય તો તેમનો જન્મ દાખલો અને ઝેરોક્ષ તથા આધાર કાર્ડ શાળામાં જમા કરાવી જજો જેથી તેમનુ આવતા વર્ષનુ એડમિશન ફાઇનલ થઈ જાય. તમારી આસપાસ તમારા વિસ્તારમાં રહેતા જે પણ એવા બાળકોના વાલી હોય તેમને પણ આ મેસેજ ખાસ જાણ કરશો તથા શાળામાં દાખલો જમા કરાવી જવા કહેશો.
સ્થળ
પ્રાથમિક શાળા ગડખોલ
શક્તિધામ મંદિર ની બાજુમાં,
ગડખોલ ગામ.
શાળા સમય 10.30 થી 5.00