Digital Babra

  • Home
  • Digital Babra

Digital Babra Social services

08/06/2019

ઐ * #બાબરા* નો ટૂંકો પ્રવાસ 🌻

🌸લોકો ભલે કહે ગમે તેવુ કહે * #બાબરા* એ * #બાબરા* છે.🌸

🌻પણ પ્હેચાન ન્યુયો્ર્ક જેવી છે .🌻

વ્યાપાર નો બિજનેશ અમારી જાન છે 🌾

એક બાજુ *લીલુંછમ * #વાંડળીયા*🌳 ને બીજી બાજુ ઓસમ * #કરીયાણા* ની * #ધાર*⛺છે. * #લુણકી* દુર કી બાત હૈ. પણ * #ખાખરીયા* ખાસ છે.

તો સાથે આપણા * #માતાજી* આપણી પણ જગ વિખ્યાત છે.

🌂એકવાર આવી તો જુઓ આ * #બાબરા* માં.................💭

Bus stend ni *ગેલેરી* જે 💘પ્રેમી પંખીડા💘 નો લવ પોઇન્ટ છે

🌺 શ્રીનાથ મીઠાઈ ને , હરિ ઓમ ના ખમણ , અરજણ બાપા ના ગાંઠિયા , ની વાત જ કઇ અલગ છે 🌺

વારંવાર શોપીંગ કરવા નું મન થાય એવું અમારું * #મેઇન* * #બજાર*
અહીં આવી ને જુવો તો ખરી કે

🌰 * #બુધવારી* ની કેવી શાન છે !

🌭🍕, બેકરી ના પફ🍔અને શીતલ🍦આઇસ્ક્રિમ,
આખી દુનિયા મા નામ છે

🍽🍩દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાનગતી છે. 🍪🍲🍴

🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻

અનહદ પ્રેમ છે અમને અમારા * #બાબરા* થી એજ સીધી સટ વાત છે

🌻 🌹 🌻🌹🌻 .🍃
એવું અમારું આ " * #બાબરા* " મજાનુ છે

જો તમે * #બાબરા* ના હોય તો લાઈક કરો અને શેર કરો

" કુછ દીન તો ગુજારીયે * #બાબરા*"મેં👍🏻🇮🇳

13/04/2019

14.એપ્રિલ રવિવાર (આવતીકાલે)

🚩 *।। जय श्री राम ।।* 🚩
🚩 *।। धर्मो रक्षति रक्षितः ।।* 🚩

*બાબરા ની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે આવતી કાલે તા:-14/4/2019 ને રવિવાર ના રોજ સનાતન હિન્દુ ધર્મના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ નિમિત્તે બાબરા માં ભવ્ય અને સાંસ્કૃતિક શોભાયાત્રા નું આયોજન કરેલ છે તો આ શોભાયાત્રા માં બાબરા તથા બાબરા તાલુકા માં વસતા ભાઈઓ આગેવાનોને આ શોભાયાત્રા માં પધારવા વિશ્વ હિંદુ પરિષદ તથા ગામ સમસ્ત અમારું ભાવભર્યું નિમંત્રણ છે*

*આ શોભાયાત્રા કાર્યક્રમ નાં રૂટ ની રૂપરેખા નીચે મુજબ છે*

*મોટા રામજીમંદિર થી શોભા યાત્રા ચાલુ થશે તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ તથા રામજી મંદિર ના મહંત શ્રી 1008 દેવકીનંદન દાસજી ના વરદ હસ્તે આ શોભાયાત્રા પ્રસ્થાન કરવાવવામાં આવશે અને સંતો મહંતો ને ગાડી માં સ્થાન આપી ને આગળ રામભગવાન ને છબી રાખીને ત્યાર બાદ વિવિધ ફ્લોટ તથા રામભક્તો પગપાળા આ શોભા યાત્રા માં જોડાશે*

*મોટા રામજીમંદિર*

*શિવાજી ચોક*

*ધુડિયાપ્લોટ*

*ચમારડીના જાપે*

*ધારપરા પાસે થી ચિતલ રોડ*

*નાનું બસ્ટેન્ડ*

*મેંઈન બજાર*

*નાગરિક બેંક ચોક*

*ભગવત પરા*

*મોટું બસ્ટેન્ડ*

*માર્કેટીંગ યર્ડ પાસેથી.તાપડીયા આશ્રમ*

*તાપડીયા આશ્રમે બધા ભક્તો સાથે ફરાળ (પ્રસાદ) કરીને આ શોભાયાત્રા તાપડીયા આશ્રમે પુરી થશે*

*સ્થળ:-મોટા રામજી મંદિર બાબરા*
*તારીખ:-૧૪/૦૪/૨૦૧૯ ને રવિવાર*
*સમય:- સવાર ના ૦૮:૦૦ કલાકે રામજી મંદિર થી તાપડીયા આશ્રમ*

*સંપર્ક સેતુ:-*
*9624242499*
*9537961667*
*9574025375*

*।। हर धर भगवा छायेगा ।।*
*।। राम राज फीर आयेगा ।।*

🚩 *જય જય શ્રી રામ* 🚩

🕉 *આપ શોભા યાત્રા નું ખાસ આકર્ષણ નાસિક ઢોલ ૫૧ વ્યક્તિ ની ટીમ સાથે હરેક પોઇન્ટ પર પોતાનું પ્રદર્શન બતાવશે અને ભવ્ય શોભાયાત્રા યાત્રા માં સાથે ૨-ડીજે ના તાલે રામભક્તો ઝુમશે આ મેસેજ બાબરા ના દરેક હિન્દુ ભાઈઓ સુધી પહોંચાડો અને આવો સૌ ભાઈઓ સાથે મળીને આ ઉત્સવ ને દિપાવીએ એક અડધો દિવસ આપડો કામ ધંધો બંધ રાખી અચૂક હાજરી આપશો એવી વીનંતી સહ* 🕉

🚩 *જય શ્રી રામ* 🚩
🙏🙏🙏

26/07/2016

"सभी ईमानदार डॉक्टर्स से क्षमा सहित प्रार्थना...!"
--------------------------------
आपके पिता जी को "हार्ट अटैक" हो गया...

डॉक्टर कहता है- Streptokinase इंजेक्शन ले के आओ...
9000 रु का...
इंजेक्शन की असली कीमत 700 - 900 रु के बीच है...
पर उसपे MRP 9000 का है।

आप क्या करेंगे??
--------------------------------
आपके बेटे को टाइफाइड हो गया...
डॉक्टर ने लिख दिया -
कुल 14 Monocef लगेंगे।

होलसेल दाम 25 रु है.

अस्पताल का केमिस्ट आपको 53 रु में देता है...

आप क्या करेंगे??
--------------------------------
आपकी माँ की किडनी फेल हो गयी है...

हर तीसरे दिन Dialysis होता है...
Dialysis के बाद एक इंजेक्शन लगता है -
MRP शायद 1800 रु है।

आप सोचते हैं की बाज़ार से होलसेल मार्किट से ले लेता हूँ।

पूरा हिन्दुस्तान आप खोज मारते हैं, कही नहीं मिलता... क्यों?

कम्पनी सिर्फ और सिर्फ डॉक्टर को सप्लाई देती है।

इंजेक्शन की असली कीमत 500 है पर डॉक्टर अपने अस्पताल में MRP पे यानि 1800 में देता है...

आप क्या करेंगे ??
--------------------------------
आपके बेटे को इन्फेक्शन हो गया है...
डॉक्टर ने जो Antibiotic लिखी, वो 540 रु का एक पत्ता है.
वही salt किसी दूसरी कम्पनी का 150 का है और जेनेरिक 45 रु का...
पर केमिस्ट आपको मना कर देता है...
नहीं जेनेरिक हम रखते ही नहीं, दूसरी कम्पनी की देंगे नहीं...
वही देंगे, जो डॉक्टर साहब ने लिखी है... यानी 540 वाली?
आप क्या करेंगे??
--------------------------------
बाज़ार में Ultrasound Test 750 रु में होता है...

चैरिटेबल डिस्पेंसरी 240 रु में करती है।

750 में डॉक्टर का कमीशन 300 रु है।

MRI में डॉक्टर का कमीशन
Rs. 2000 से 3000 के बीच है।

डॉक्टर और अस्पतालों की ये लूट, ये नंगा नाच बेधड़क बेखौफ्फ़ देश में चल रहा है।

Pharmaceutical कम्पनियों की lobby इतनी मज़बूत है की उसने देश को सीधे सीधे बंधक बना रखा है।

डॉक्टर्स और दवा कम्पनियां मिली हुई हैं।

दोनों मिल के सरकार को ब्लैकमेल करते हैं...

--------------------------------
सबसे बडा यक्ष प्रश्न...

मीडिया दिन रात क्या दिखाता है ?

गड्ढे में गिरा प्रिंस...
बिना ड्राईवर की कार,
राखी सावंत, Bigboss
सास बहू और साज़िश,
सावधान, क्राइम रिपोर्ट,
Cricketer की Girl friend,

ये सब दिखाता है,

किंतु...
Doctors, Hospitals
और Pharmaceutical कम्पनियों की ये खुली लूट क्यों नहीं दिखाता?
--------------------------------
मीडिया नहीं दिखाएगा,
तो कौन दिखाएगा ?

मेडिकल Lobby की दादागिरी कैसे रुकेगी ?

इस Lobby ने सरकार को लाचार कर रखा है।

media क्यों चुप है ?

क्या मीडिया को भी खरीद लिया है फार्मा कंपनी ओने ?

200/- रु मांगने पर ऑटो वाले को तो आप कालर पकड़ के मारेंगे चार झापड़..!

डॉक्टर साहब का क्या करेंगे??
--------------------------------
यदि आपको ये सत्य लगता है तो करदो फ़ॉरवर्ड सबको।

जागरूकता लाइए और दूसरों को भी जागरूक बनाने में अपना सहयोग दीजिये।
The Makers of Ideal Society
एक सोच बदलाव की. . . . .

.आप तीन लोगो भेज दो । और ओ तीन लोग अगले तीन लोगो को जरूर भेज देगे।।।।।।।। ।।JAI HIND।।((((PJS)))

01/06/2016

📚1. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે ?
(A) બાંધણી
(B) બનારસી
(C) કાંજીવરમ
(D) પટોળું✅🍓

📚2. હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું ?
(A) ગુજરાત કોશ
(B) જોડણીકોશ
(C) ભગવતગોમંડળ
(D) સિદ્ધહેમ શબ્દાનુશાસન✅🍓

📚3. સલ્તનત કાળમાં જ્યારે સત્તાનું કેન્દ્ર અમદાવાદ બન્યું ત્યારે કઈ ભાષામાં કેટલાક પુસ્તકો લખાયા ?
(A) ગુજરાતી
(B) પાલિ
(C) ફારસી ✅🍓
(D) ઉર્દૂ

📚4. સોલંકીયુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધધામ કયું હતું ?
(A) અંબાજી
(B) પાટણ
(C) સોમનાથ
(D) દ્વારકા✅🍓

📚5. ચાવડા વંશના શાસકોએ આશરે કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજસત્તા સંભાળી ?
(A) 199
(B) 191
(C) 169
(D) 196✅🍓

📚6. કોના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યાં હતાં ?
(A) રાણી ઉદયમતીના
(B) રાણી રૂપમતીના
(C) રાજમાતા મીનળદેવીના✅🍓
(D) સિદ્ધરાજ જયસિંહના

📚7. રાણીની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ?
(A) રાણી ભાનુમતીએ
(B) રાણી ઉદયમતીએ ✅🍓
(C) રાજમાતા મીનળદેવીએ
(D) રાણી નાયિકાદેવીએ

📚8. વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નવું નગર વસાવ્યું ?
(A) ખારી
(B) રૂપેણ
(C) સરસ્વતી ✅🍓
(D) બનાસ

📚9. નીચેનામાંથી કયો રાજા સોલંકી વંશનો રાજા ન હતો ?
(A) મૂળરાજ
(B) કરણઘેલો ✅🍓
(C) ભીમદેવ
(D) સિદ્ધરાજ જયસિંહ

📚10. અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું ?
(A) મહંદ બેગડાએ
(B) શહેનશાહ શાહઆલમે
(C) સુલતાન અહમદશાહ✅🍓
(D) સુલતાન કુત્બુદ્દીને

📚11. ક્યા રાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંન્દ્રાચાર્ય થઈ ગયા ?
(A) કુમારપાળ
(B) સિદ્ધરાજ જયસિંહ✅🍓
(C) ભીમદેવ સોલંકી
(D) મૂળરાજ સોલંકી

📚12. સોલંકીયુગમાં સોમનાથ પાટણ ક્યા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું ?
(A) શૈવ✅🍓
(B) વૈષ્ણવ
(C) સ્વામીનારાયણ
(D) જૈન

📚13. સોલંકીઓના રાજ્યતંત્રમાં કોનું સ્થાન સર્વોપરી હતું ?
(A) લોકોનું
(B) ભાઈનું
(C) રાજાનું ✅🍓
(D) નેતાનું

📚14. સોલંકીઓનાં રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું ?
(A) મહાત્મા
(B) મહામાત્ય ✅🍓
(C) મહાન
(D) મહારાજા

📚15. ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા ?
(A) મૂળરાજ
(B) કરણદેવ વાઘેલો ✅📚
(C) વનરાજ ચાવડા
(D) ભીમદેવ

📚16. ગુજરાતમાં સૂર્યમંદિર ક્યા સ્થળે આવેલું છે ?
(A) પાટણ
(B) જૂનાગઢ
(C) મોઢેરા ✅🍓
(D) વડનગર

📚17. કરણદેવ વાઘેલા કોની સેના સામે હારી ગયો ?
(A) અલાઉદ્દીન બલ્બનની
(B) અલાઉદ્દીન ખીલજીની✅🍓
(C) જલાલુદ્દીન ખીલજીની
(D) શાહબુદ્દીન ઘોરીની

📚18. ક્યા રાજાના શાસનમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી ?
(A) અજયપાળના
(B) કુમારપાળના ✅🍓
(C) ભીમદેવ સોલંકીના
(D) સિદ્ધરાજ જયસિંહના

📚19. સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા ?
(A) વૈષ્ણવ
(B) શૈવ✅🍓
(C) બૌદ્ધ
(D) જૈન

📚20. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો ?
(A) મંડલ ✅🍓
(B) ગામ
(C) મંડપ
(D) પંથક
🌹Nilesh joshi🌹
📚21. ઈ.સ. 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો ?
(A) ભીમદેવ સોલંકીએ
(B) રાણી ઉદયમતીએ
(C) સિદ્ધરાજ જયસિંહે
(D) રાણી નાઈકીદેવીએ✅🍓

📚22. સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાખાતાને કયા નામે ઓળખવામાં આવતું ?
(A) શ્રીકૃષ્ણ
(B) શ્રીકરણ ✅🍓
(C) શ્રીનમન
(D) શ્રીકર

📚23. ક્યા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાનું ધામ બન્યું હતું ?
(A) સિદ્ધરાજ જયસિંહના ✅🍓
(B) અજયપાળના
(C) કુમારપાળના
(D) મૂળરાજ સોલંકીના

📚24. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો ?
(A) ગામ
(B) મંડપ
(C) પંથક ✅🍓
(D) પથિક

📚25. સૌ પ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા ?
(A) ચાવડા ✅🍓
(B) વાઘેલા
(C) સોલંકી
(D) પ્રતિહાર

📚26. કોણે રાજયમાંથી યાત્રાવેરો બંધ કરાવ્યો હતો ?
(A) મીનળદેવીએ ✅🍓
(B) મીનાદેવીએ
(C) ઉદયમતીએ
(D) નયિકાદેવીએ

📚27. નવા વસાવેલા નગરનું નામ 'અણહિલવાડ પાટણ' વનરાજે શાના ઉપરથી રાખ્યું હતું ?
(A) પોતાના મિત્ર અણહિલના નામ પરથી ✅🍓
(B) પોતાના ગામ અણહિલના નામ પરથી
(C) પોતાના ભાઈ અણહિલના નામ પરથી
(D) પોતાના ભાણેજ અણહિલના નામ પરથી

📚28. રાણીની વાવ કેટલા માળની છે ?
(A) સાત✅🍓
(B) છ
(C) પાંચ
(D) નવ

📚29. સોલંકી વંશના કેટલા શાસકો રાજ્ય-સિંહાસન છોડી, મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા ?
(A) સાત
(B) નવ
(C) આઠ
(D) છ✅🍓

📚30. ચાવડા વંશ પછી ગુજરાતની રાજસત્તા કયા વંશના શાસકોએ સંભાળી ?
(A) વાઘેલા
(B) ચૌહાણ
(C) રાઠોડ
(D) સોલંકી✅🍓

🌹Nilesh joshi🌹
📚31. ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા સ્થળે આવેલું છે ?
(A) પાલિતાણા
(B) ગાંધીનગર
(C) મહેસાણા
(D) વડનગર✅🍓

📚32. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
(A) પાટણમાં ✅🍓
(B) અમદાવાદમાં
(C) વડનગરમાં
(D) જૂનાગઢમાં

📚33. સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાતમાં આવ્યું ?
(A) ચાવડા
(B) વાઘેલા ✅🍓
(C) જાદવ
(D) ગુહિલોત

📚34. વનરાજના પિતાનું નામ શું હતું ?
(A) અજયપાળ
(B) જયસિંહ
(C) જયશિખરી ✅🍓
(D) જયદેવ

📚35. ગુજરાતમાં રાણીની વાવ ક્યાં આવેલી છે ?
(A) વડનગરમાં
(B) પાટણમાં ✅🍓
(C) વડોદરામાં
(D) જૂનાગઢમાં

📚36. અણહિલવાડ પાટણના પશ્ચિમે આવેલા હાલના કયા ગામનું અપભ્રંશ થયેલું નામ છે ?
(A) અનાનાશ
(B) અનાવાડ ✅🍓
(C) અનાથાલય
(D) અણહિલ

📚37. આબુમાં કયું મંદિર પ્રખ્યાત છે ?
(A) સૂર્યમંદિર
(B) વિમલવસહિ ✅🍓
(C) વિમવસ
(D) સોમનાથ

🌹Nilesh joshi
🌹

Address


365421

Telephone

+917260084111

Website

Alerts

Be the first to know and let us send you an email when Digital Babra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share