06/06/2026
પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી નાઓની અધ્યક્ષતામાં જિલ્લાની મેં માસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા. તેમજ સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.