29/06/2026
વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
વટવૃક્ષ જેવી અડગ શ્રદ્ધા, અખંડ સૌભાગ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં સદા વરતી રહે.
ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
વટ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!