Bhaskarbhai patel

Bhaskarbhai patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhaskarbhai patel, Social service, Baroda.

अखंड भारत के शिल्पी एवं प्रखर राष्ट्र पुरुष, भारत रत्न श्री "सरदार" वल्लभ भाई पटेल जी को 66मी पुण्यतिथि पर सादर वंदन..।।...
15/12/2017

अखंड भारत के शिल्पी एवं प्रखर राष्ट्र पुरुष, भारत रत्न श्री "सरदार" वल्लभ भाई पटेल जी को 66मी पुण्यतिथि पर सादर वंदन..।।
आपके सपनों का भारत, जोकि विश्व के फलक पर अपनी गौरवपूर्ण छबि रखता हो और अन्य देशों के बीच उदाहरण स्वरूप हो ऐसे भारत देश का निर्माण किया जा रहा है..।।

પાદરા તાલુકાના સાધીગામે શ્રી ભાસ્કરભાઈ પટેલ A.P.M.C પ્રમુખ ઘ્વારા હરિજનવાશ મા નવનિર્મિત બીજા દ્ધાર નુ આજે લોકાર્પણ મણનીય...
19/10/2017

પાદરા તાલુકાના સાધીગામે શ્રી ભાસ્કરભાઈ પટેલ A.P.M.C પ્રમુખ ઘ્વારા હરિજનવાશ મા નવનિર્મિત બીજા દ્ધાર નુ આજે લોકાર્પણ મણનીય ધારાસભ્ય શ્રી દિનેશભાઇ પટેલ (દિનુમામા) તેમજ સાધીગામ ના ગ્રામજનો એ કર્યું.

*માઁ અંબા સૌને શુખશાંન્તિ અર્પે,નવરાત્રી ના પાવન પવઁ નિમિત્તે દરેક ને શુભકામનાઓ.(Bhaskarbhai Patel Chairman  A.P.M.C PAD...
21/09/2017

*માઁ અંબા સૌને શુખશાંન્તિ અર્પે,
નવરાત્રી ના પાવન પવઁ નિમિત્તે દરેક ને શુભકામનાઓ.
(Bhaskarbhai Patel Chairman A.P.M.C PADRA)

*દ્રડ વ્યક્તિત્વ ના ધનિ,**અપાર ઉર્જા ના સ્ત્રોત,**નવી વિચારધારા ના માનનારા*,*પ્રભાવશાળી કાર્ય સાધક**ભારતનું નેત્રુત્વ કર...
17/09/2017

*દ્રડ વ્યક્તિત્વ ના ધનિ,*
*અપાર ઉર્જા ના સ્ત્રોત,*
*નવી વિચારધારા ના માનનારા*,
*પ્રભાવશાળી કાર્ય સાધક*
*ભારતનું નેત્રુત્વ કરી દેશ ને ઊંચા શિખરે પહોચાડનાર એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને *જન્મ દિન ની ખુબ ખુબ શુભ કામનાઓ*..!!

(Bhaskarbhai Patel CHAIRMAN A.P.M.C PADRA)

Bhaskarbhai Patel
15/08/2017

Bhaskarbhai Patel

17/05/2017

પાદરા ના સાધી ગામમા 20 લાખ ના ખર્ચે બનાવેલ હીરાબા ઠંડા પાણી ની પરબ અને ગામમા ભાસ્કર પટેલ પરિવાર ધ્વારા તૈયાર કરવામા આવેલ વિશાળ અને આકર્ષણ ધરવતા મુખ્ય પ્રવેશ દ્વાર નુ પાદરા ના ધારાસભ્ય દિનેશ પટેલ ના હાથે ઉટ્ગટ્ન કરવામા આવ્યુ આ વિસ્તાર ના સાંસદ રામસીંગરાઠવા વડોદરા ભાજપ ના જિલ્લા અધ્યસ દીલુભા ચુડાસમા પાદરા નગર પાલિકા પ્રમુખ પરેશ ગાંધી અંકોડીયા ના ઘનશ્યામ પટેલ તેમજ સંતો મહંતો સાથે ભાસ્કર પટેલ પરિવાર અને સાધી ગ્રામજનો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા આ પ્રસંગે આવેલ તમામ મહાનુભાવો દ્વારા પોતના પ્રવચનો મા માતા પ્રત્યેનો પ્રેમ વર્ષા કરવામા આવી હતી કાર્યક્રમ ની શરૂવાત સાંજના 6 કલાકે સાધી ની સ્કૂલમા કરવામા આવી હતી જ્યા પાદરા તાલુકામા થય રહેલ વિકાસ બાબતે ધારાસભ્ય દિનેશ પટેલ ધ્વારા પ્રવચન આપવામા આવ્યુ હતુ સાથે ગામના વિકાસ મા વધારો કરતા 20 લાખ ના ખર્ચે બનાવેલ પ્રવેશ દ્વાર અને ઠંડા પાણીની પરબ બનાવનાર ભાસ્કરભાઈ પ્રફુલ્લ ભાઈ પટેલ પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા ધરાસભ્ય ધ્વારા અે પણ જાહેરાત કરવામા આવી હતી કે જોકોઈ વ્યક્તિ ને સાધી ગામની આજુ બાજુમા મૂંગા બહેરા ની સ્કૂલ બનવાની ઇચ્છા હોય તો તેમની જમીન માથી જાહેર માર્ગ પરની બે વિગા જમીન તેઓ મૂંગા બહેરા લોકો ની સ્કૂલ માટે ભેટ આપશે આ પ્રસંગે આવેલા સાવલી મહંત ધ્વારા માઁ ના પ્રેમ બાબતે પ્રવચન કરવામા આવ્યુ હતુ બરોબર સાંજના 7 કલાકે પ્રવચન સ્થળ પરથી વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે ભાસ્કર પટેલ તેમનો પારિવાર મહાનુભાવો સાથે નવ નિર્માણ પામેલ મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોચ્યા હતા જ્યા વિધિપૂજા કરી મહાનુભાવો અને મોટી સંખ્યામા આવેલ ગ્રામ જનોની હાજરીમાં પાદરા ના ધારાસભ્ય દિનેશ પટેલ ધ્વારા રીબીન કાપી પ્રવેશ દ્વાર ને ખૂલો મૂકવામા આવ્યો હતો પ્રવેશ દ્વાર પાસે મોટી સંખ્યા મા ફટાકડા ફોડી ગામમા જાણે નવી રોશની થય હોય તેવુ વાતાવરણ ઊભુ કરવામા આવ્યુ હતુ અને પ્રવેશ દ્વાર નુ ઉટ્ગટ્ન કર્યા બાદ તમામ મહાનુભાવો પદ યાત્રા કરી નવનિર્માણ પામેલ હીરાબા ઠંડા પાણીની પરબ પહોચ્યા હતા અને તેનુ પણ ઉટ્ગટન કર્યુ હતુ આમ પાદરા ના સાધી ગામમા 20 લાખ ના ખર્ચે ગામનો આકર્ષણ પ્રવેશ દ્વાર અને પોતની માતાના નામની હીરાબા ઠંડા પાણીની પરબ સાધી ગામમા યોજાયેલ સમારંભ ભારે આકર્ષણ જગાવ્યુ હતુ આવેલ તમામ મહાનુભાવો દ્વારા ભાસ્કર પટેલ પરિવાર ને શુભેચ્છાઓ આપી હતી

गणतंत्र दिवास की हार्दिक शुभकामनायें।भास्करभाई पटेल (Chairman of A.P.M.C. Padra)
26/01/2017

गणतंत्र दिवास की हार्दिक शुभकामनायें।
भास्करभाई पटेल (Chairman of A.P.M.C. Padra)

Sadhi kanya shala ma school stage ane kumar sala ma Pravesh-dhwar lokarpan Karyakram je Bhagavat rusi na haste krvama aa...
12/01/2017

Sadhi kanya shala ma school stage ane kumar sala ma Pravesh-dhwar lokarpan Karyakram je Bhagavat rusi na haste krvama aavyo.

Shree bandhu samaj highschool  meeting todayDiscuss about prayer hall
12/01/2017

Shree bandhu samaj highschool meeting today
Discuss about prayer hall

Padra ma Swatchhta Abhiyan temj Vruksha ropan.
18/09/2016

Padra ma Swatchhta Abhiyan temj Vruksha ropan.

जन्मदीवस नी शुभकामना।
17/09/2016

जन्मदीवस नी शुभकामना।

15/08/2016

Address

Baroda

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhaskarbhai patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category