Sociale ARMY BAYAD GKTS

Sociale  ARMY BAYAD GKTS Gujarat kshatriya Thakor sena�

12/03/2025

DJ RK VSR BRAND UNADIYA WADA…🦅🔥🚀

ચાલો.... પાવાગઢ..જાહેર આમંત્રણ શ્રી મહાકાળી માતાજીના પાવન ધામ પાવાગઢ ખાતે ધજા આરોહણ મા પધારી રહ્યા છે ગુજરાત ક્ષત્રિય ઠા...
14/07/2023

ચાલો.... પાવાગઢ..જાહેર આમંત્રણ

શ્રી મહાકાળી માતાજીના પાવન ધામ પાવાગઢ ખાતે ધજા આરોહણ મા પધારી રહ્યા છે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ
માનનીય #શ્રી_અલ્પેશજી_ઠાકોર_સાહેબ
ગાંધીનગર ધારાસભ્ય
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ #શ્રી_ધવલસિંહ_ઝાલા
બાયડ ધારાસભ્ય
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મહામંત્રી #શ્રી_અમિતજી_ઠાકોર

તારીખ..15/07/2023 ને શનિવાર
મંદિર પર ધજા આરોહણ સમય બપોર 1 કલાકે

બાયડ તાલુકા નાં બોરમઠ દુધ મંડળીના ચેરમેન બનવાં બદલ ખુબ ખુબ અભિનંદન   સાહેબ ને.... 🎉💐Dhavalsinh Zala
12/07/2023

બાયડ તાલુકા નાં બોરમઠ દુધ મંડળીના ચેરમેન બનવાં બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ ને.... 🎉💐

Dhavalsinh Zala

17/11/2022
12/11/2022

Dhavalsinh Zala

16/08/2022

વિશાળ અને મજબુત સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી, સામાજિક આગેવાન મારા જેવા હજારો યુવાનોના પ્રેરણા સ્ત્રોત, વ્યસનમુક્તિ, શિક્ષણના માર્ગદર્શન આપી સમાજને રસ્તો બતાવનાર, ગૌરવવંતા સંવેદનશીલ સમરસતાના સમર્થી સત્વશીલ સદભાવના ના સમાહર્તા, કર્મનિષ્ઠ અને અન્યાય સામે લડનાર, ગુજરાતમાં ચર્ચાઓ એમના નામ ની થઈ રહી હોય એવા માનનીય શ્રી બાયડ-માલપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી, નેતાજી Zala સાહેબ ને જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ...
આપશ્રી નું આવનારું નવુ વષૅસુખદાયી,ફળદાયી,લાભદાયી,સમૃઘ્ઘિમય,તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રભુ ને પ્રાર્થના...

15/07/2022

#બાયડ તાલુકા ઠાકોર સેના
# ખોડા ગામે
#ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની ગામ સમિતિના મહત્વના હોદેદારો સાથે મીટીંગ યોજી ખોડા ગામ ની નવીન સમિતિઓ ની રચનાઓ કરવી તેમજ સંગઠન નો વ્યાપ વધારવા માટે ની તમામ મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવામો આવી.
#બાયડ_ઠાકોર_સેના_ટીમ_પરિવાર



Ritesh Zala Official

09/07/2022

સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે સાહેબ કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા.

દેહગામ ની મુલાકાત કરતા અલ્પેશજી ઠાકોર માં રહેલ #સાદગી ના દર્શન થાય છે.

|| || ||
Ritesh Zala Official

05/07/2022
28/04/2022

ુકિંગ_ચાલુ_છે

25/04/2022

Address

Bayad
383340

Telephone

9979679063

Website

Alerts

Be the first to know and let us send you an email when Sociale ARMY BAYAD GKTS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sociale ARMY BAYAD GKTS:

Share

Category