D S Desai

D S Desai State General Secretary : All India Rabari Samaj,
Convenor : Aravali District Maldhari Cell BJP
9909196344/9809196344

અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન ના મહિલા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગીતાબેન દેસાઈ ને મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીન...
17/03/2026

અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન ના મહિલા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગીતાબેન દેસાઈ ને મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

પરમ મિત્ર અને બાયડ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અને સત્ય નીડર અને નિષ્પક્ષ ખ્યાતનામ પત્રકાર મોટાભાઈ શ્રી વરૂણભાઇ એસ પટેલ ન...
17/03/2026

પરમ મિત્ર અને બાયડ નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અને સત્ય નીડર અને નિષ્પક્ષ ખ્યાતનામ પત્રકાર મોટાભાઈ શ્રી વરૂણભાઇ એસ પટેલ ને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ.. Varun S Patel
Happy Birthday to you both! 💕💕💕

🚩જય વડવાળા 🚩અખિલ ભારતીય રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા દુધરેજ ધામ વડવાળા મંદિરના ગાદીપતિ તરીકે યુવા સંત શ્રી નાગરદાસ ...
02/03/2026

🚩જય વડવાળા 🚩
અખિલ ભારતીય રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવા દુધરેજ ધામ વડવાળા મંદિરના ગાદીપતિ તરીકે યુવા સંત શ્રી નાગરદાસ બાપુને બિરાજમાન થવા બદલ ખુબ ખુબ અભિનંદન

  A -  S -  R -   ઓક્સન ક્રિકેટ ટુર્નામેન્ટ #અરવલ્લી-  #સાબરકાંઠા જિલ્લા રબારી સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટઅરવલ...
28/02/2026



A -
S -
R - ઓક્સન ક્રિકેટ ટુર્નામેન્ટ

#અરવલ્લી- #સાબરકાંઠા જિલ્લા રબારી સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા રબારી સમાજના યુવાનો અને ક્રિકેપ્રેમીઓ માટે ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ નું આયોજન યુવા ક્રિકેટ પ્રતિભા ને બહાર લાવવા માટે કરવામાં આવ્યું છે જેમાં આજે એકજ દિવસમાં માત્ર બે કલાકમાં જોરદાર રજિસ્ટ્રેશન થયું છે આગામી સમયમાં ક્રિકેટ લીગ ખુબજ લોકપ્રિય બની જશે તેનો આનંદ છે અને ખુબ સફળ થાય તેવી શુભેચ્છાઓ

આયોજક
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા રબારી સમાજ

લી. ધનજી એસ રબારી બોરમઠ
9909196344

🔷બેસણું - ઉમાના મુવાડા🔷સ્વઃ અરવિંદભાઈ દેવજીભાઈ દેસાઈ (ઉમાના મુવાડા) ના દિવ્ય અને પવિત્ર આત્માને પ્રભુ વૈકુંઠમાં વાસ આપે ...
26/02/2026

🔷બેસણું - ઉમાના મુવાડા🔷
સ્વઃ અરવિંદભાઈ દેવજીભાઈ દેસાઈ (ઉમાના મુવાડા) ના દિવ્ય અને પવિત્ર આત્માને પ્રભુ વૈકુંઠમાં વાસ આપે અને તેમના પરિવાર ને આવી પડેલી આફતમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ ને પ્રાર્થના
ઓમ્ શાંતિ
OM SHANTI

અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન દ્વારા બાયડ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે  નિમણૂક થતાં શ્રી રૂડાભાઈ રબારી (જસરા લાખણી-બનાસકાંઠા...
25/02/2026

અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન દ્વારા બાયડ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે નિમણૂક થતાં શ્રી રૂડાભાઈ રબારી (જસરા લાખણી-બનાસકાંઠા) નું સન્માન કરવામાં આવ્યું જેમાં અખિલ ભારતીય રબારી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ધનજીભાઈ રબારી બોરમઠ તથા અરવલ્લી જિલ્લા સંગઠન મંત્રીશ્રી ઉમેશભાઈ દેસાઈ બોરમઠ તથા બાયડ તાલુકા ઉપપ્રમુખ શ્રી હેમરાજભાઈ રબારી બાયડ દ્વારા ફૂલહાર શાલ અને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે બાયડ નગરપાલિકા કોર્પોરેટર શ્રી હર્ષદભાઈ પટેલ (મુખી) તથા અતુલભાઈ જોશી પણ સાથે હાજર રહ્યા હતા

19/02/2026

Good work Sir

T20 World Cup 2026 – Super 8 Scenario Schedule
19/02/2026

T20 World Cup 2026 – Super 8 Scenario Schedule

ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા વિધાનસભાના ઝોન પ્રભારિશ્રીઓ અને મંડલ પ્રભારી અને સહ પ્રભારી ની નિયુક્તિ આજરોજ ક...
17/02/2026

ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા વિધાનસભાના ઝોન પ્રભારિશ્રીઓ અને મંડલ પ્રભારી અને સહ પ્રભારી ની નિયુક્તિ આજરોજ કરવામાં આવી છે...
સૌને અભિનંદન....💐💐💐💐

Address

Bormath
Bayad
383330

Website

Alerts

Be the first to know and let us send you an email when D S Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category