Kamleshsinhji zala

Kamleshsinhji zala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kamleshsinhji zala, Social service, Bhadran.

Jai bhole
31/01/2026

Jai bhole

हमारी खामोशी ही हमारा सबसे बड़ा हथियार है।
17/01/2026

हमारी खामोशी ही हमारा सबसे बड़ा हथियार है।

14/01/2026

આત્મવિશ્વાસ જ મારી ઓળખ.           #ગુજરાતી  #સાદગી  #આત્મવિશ્વાસ  #મારા_વિચારો
24/12/2025

આત્મવિશ્વાસ જ મારી ઓળખ.

#ગુજરાતી #સાદગી #આત્મવિશ્વાસ #મારા_વિચારો

15/12/2025


15/12/2025





15/12/2025

તા. ૧૪/૧૨/૨૦૨૫ ના રોજ આણંદ જિલ્લા નિવૃત્ત પોલીસ એસોસિએશન દ્વારા આણંદ ઠક્કરવાડી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત એક્સ પોલીસ એસોસિએશન અમદાવાદના પ્રમુખ શ્રી એસ.એસ. ખંડવાવાલા સાહેબ (નિવૃત્ત ડીજીપી) ઉપસ્થિત રહ્યા. સાથે ઉપપ્રમુખ શ્રી એમ.ઓ. ખીમાણી સાહેબ, શ્રી બી.ડી. વાઘેલા સાહેબ તથા અન્ય અધિકારીશ્રીઓ અને દાતાશ્રીઓ હાજર રહ્યા.

કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, સ્વર્ગસ્થ નિવૃત્ત પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ, મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન તેમજ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત પોલીસ કર્મચારીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. ગુજરાત એક્સ પોલીસ એસોસિએશન તરફથી આણંદ જિલ્લા નિવૃત્ત પોલીસ એસોસિએશનને રૂ. ૧૧,૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો.

પ્રવચન, આભારવિધિ અને રાષ્ટ્રગીત બાદ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો. નિવૃત્તિ બાદ પરસ્પર સંપર્ક, એકતા અને સમાજસેવા માટે સંગઠનમાં જોડાયેલા રહેવાની હરીશંકરભાઈ શર્મા
પ્રમુખ, આણંદ જિલ્લા નિવૃત્ત પોલીસ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી.

#નિવૃત્તપોલીસ
#ભૂતપૂર્વપોલીસ
#પોલીસસેવા
#સ્નેહમિલન
#એકતા
#સમાજસેવા
#પોલીસપરિવાર
#આણંદ
#ગુજરાત










Address

Bhadran

Telephone

+919033372457

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamleshsinhji zala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kamleshsinhji zala:

Share

Category