GRYB Bhanvad Taluka

GRYB Bhanvad Taluka સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ભાણવડ તાલ?

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકા ના વિવિધ ગામો માં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્...
09/09/2020

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકા ના વિવિધ ગામો માં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના સભ્યો દ્વારા નોટિસ બોર્ડ બનાવમાં આવ્યા.

ગુજરાતનાં આદરણીય મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરુપે “ યોગ કરીશું, કોરોનાને...
16/06/2020

ગુજરાતનાં આદરણીય મુખ્યમંત્રી શ્રી Vijay Rupani જી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરુપે “ યોગ કરીશું, કોરોનાને હરાવીશુ”
જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે,
તો આ અભિયાનનાં ભાગરુપે ચાલો આજે આપણે લોકોને જણાવીએ કે “યોગા” તમને કેમ પસંદ છે.

હુ પણ કોરોના વોરિયર્સ,"સેલ્ફી વિથ માશ્ક" અભિયાન
24/05/2020

હુ પણ કોરોના વોરિયર્સ,
"સેલ્ફી વિથ માશ્ક" અભિયાન


20/05/2020


19/05/2020

*ભાણવડ ના તમામ દુકાન ધારકો માટે જોગ* કોરોના ની વૈશ્વિક મહામારી અંતર્ગત lockdown 4 તેમાં સરકાર દ્વારા નિયમો અમલ કરવામાં આવેલ ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં તારીખ *20/5/2020* ના રોજ નવા નિયમો નવા અમલવારી કરવામાં આવશે તેમાં જૂની કહેવત પ્રમાણે એકી અને બેકી દ્વારા દુકાનો ખોલવામાં આવશે તેમાં દા.ત તરીકે *તારીખ 20/5/2020 ને તેને બેકી બાર ગણવામાં આવશે અને તારીખ 21/5/2020 હોય તો તેને એકી બાર ગણવાની રહેશે* ભાણવડ નગરપાલિકા દ્વારા તેના કાર્ડ વિતરણ કરવામાં આવશે તમામ દુકાનદાર લોકો ને કાલે સવારે તે કાર્ડ આપવામાં આવશે તે કાર્ડ માન્ય ગણવામાં આવશે સરકારશ્રીના નિયમ પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે વેપાર, ધંધા-આપણે ચલાવવાના રહેશે તેમનું *ટાઈમટેબલ આ પ્રમાણે છે સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી,* તેમાં અનાજ કરિયાણાની દુકાનો ને એકી બેકી ના નિયમો લાગુ પડતા નથી, જીવન જરૂરિયાત વસ્તુ કે દૂધ અને બકાલુ ફેરી માટે તેનો ટાઈમ ટેબલ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધીનો રાખેલ છે દા.ત. મેડિકલ, હોસ્પિટલ તથા અન્ય emergency સેવા 24 કલાક ચાલુ રહેશે. તો વેપારીભાઈઓ નમ્ર વિનંતી સરકારશ્રીના નિયમો નું પાલન કરી આપણે સાથે મળી કોરના ને આપણે હરાવી શું સોશિયલ distance રાખી આપણા રોજગાર ધંધા વેપાર ચાલુ રાખીશું આપણા પરિવાર ની અને આપણી અને સામેવાળાની safety રાખીને તેનું પાલન કરીશું

19/05/2020

Address

Bhanvad
360510

Telephone

+917016097248

Website

Alerts

Be the first to know and let us send you an email when GRYB Bhanvad Taluka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GRYB Bhanvad Taluka:

Share

Category