Icds Bharuch

Icds Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Icds Bharuch, Government Organization, ICDS CELL Dist. Panchayt Bharuch Statin Road Rana Mahel , Behind Sbi Bank Bharuch, Bharuch.

આજરોજ તા.૨૫/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત પોષણ તોરણ, કિશોરીઓને એનીમિયાની સમજ, નિબંધ સ્પર્...
25/09/2025

આજરોજ તા.૨૫/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત પોષણ તોરણ, કિશોરીઓને એનીમિયાની સમજ, નિબંધ સ્પર્ધા, સાયકલ રેલી, હેન્ડવોશ, આયુર્વેદિક કેમ્પ, વૃક્ષારોપણ, THR અને પૌષ્ટિક આહાર વિશેની સમજ દ્વારા પોષણમાહની ઉજવણી.







આજરોજ તા.૨૪/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત બાળ દિવસની ઉજવણી, વાનગીનિદર્શન લાભાર્થીઓને હાથ ...
24/09/2025

આજરોજ તા.૨૪/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત બાળ દિવસની ઉજવણી, વાનગીનિદર્શન લાભાર્થીઓને હાથ ધોવાની રીત શીખવાડી પોષણમાહની ઉજવણી.







આજરોજ તા.૨૩/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી, લાભાર્થીઓને ટી.એચ.આર અને મ...
23/09/2025

આજરોજ તા.૨૩/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી, લાભાર્થીઓને ટી.એચ.આર અને મિલેટ્સ વિશે સમજ, યોગ શિબિર, કિશોરીઓની આરોગ્ય તપાસ, વાનગી પ્રદર્શન, પોષણ ઉત્સવ દ્વારા પોષણમાહની ઉજવણી.







આઈસીડીએસશાખા ભરૂચ દ્વારા ઘટક તથા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણમાસ સપ્ટેમ્બર-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી જેની વિવિધ અખબારોમાં...
23/09/2025

આઈસીડીએસશાખા ભરૂચ દ્વારા ઘટક તથા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણમાસ સપ્ટેમ્બર-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી જેની વિવિધ અખબારોમાં જાહેરાત આપી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.







આજરોજ તા.૨૨/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત બાળકની મારી વિકાસયાત્રાની વાલીને સમજ, પોષણભી પઢ...
22/09/2025

આજરોજ તા.૨૨/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત બાળકની મારી વિકાસયાત્રાની વાલીને સમજ, પોષણભી પઢાઈભી હેઠળ બાળકોને શિક્ષણ, વાનગી સ્પર્ધા, આધાર-આભા આઈ.ડી.ક્રીએશન, આયુષ શાખા દ્રારા બાળકોને પોષણ અંગે માર્ગદર્શન પોષણમાહની ઉજવણી.







આજરોજ તા.૨૦/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત આભા આઈ.ડી, અપાર આઈ.ડી. ક્રિએશન, પોષણની સમજ, સ્વ...
20/09/2025

આજરોજ તા.૨૦/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત આભા આઈ.ડી, અપાર આઈ.ડી. ક્રિએશન, પોષણની સમજ, સ્વછતા રેલી, મિલેટ્સમાંથી વાનગી હરિફાઈ, પોષણ રંગોળી દ્વારા પોષણમાહની ઉજવણી







આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત પોષણ શપથ, પોષણ રેલી, પોષણની સમજ, સગર્ભા, ધાત્રી...
19/09/2025

આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા પોષણમાસ અંતર્ગત પોષણ શપથ, પોષણ રેલી, પોષણની સમજ, સગર્ભા, ધાત્રી માતાઓની મુલાકાત, આરોગ્ય તપાસ દ્વારા પોષણમાહની ઉજવણી







આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૫ નાં રોજ પોષણમાસ અંતર્ગત સગર્ભા ધાત્રીમાતાઓને સ્થૂળતાની સમજ આપવામાં આવી,કિશોરીઓની આરોગ્યતપાસ, સ્વચ્છત...
18/09/2025

આજરોજ તા.૧૮/૦૯/૨૦૨૫ નાં રોજ પોષણમાસ અંતર્ગત સગર્ભા ધાત્રીમાતાઓને સ્થૂળતાની સમજ આપવામાં આવી,કિશોરીઓની આરોગ્યતપાસ, સ્વચ્છતારેલી, મિલેટ્સ વાનગી સ્પર્ધા દ્વારા ઉજવણી







આજરોજ તા.૧૭/૦૮/૨૦૨૫ નાં રોજ માનનીય વડાપ્રધાનશ્રીનાં દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને 8મો રાષ્ટ્રીય પોષણ માસનાં શુભારં...
17/09/2025

આજરોજ તા.૧૭/૦૮/૨૦૨૫ નાં રોજ માનનીય વડાપ્રધાનશ્રીનાં દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને 8મો રાષ્ટ્રીય પોષણ માસનાં શુભારંભ. આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્વારા ઊજવણી.







આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત વિવિધ સેજાકક્ષાનાં કાર્યક્રમો દ્વરા ઉજવણી કરવમાં આવી.
13/09/2025

આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત વિવિધ સેજાકક્ષાનાં કાર્યક્રમો દ્વરા ઉજવણી કરવમાં આવી.





આજરોજ તા.૦૯/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્રારા વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ અભિયાન અંતર્ગત “સ્વસ્થ બાળ સ્...
09/09/2025

આજરોજ તા.૦૯/૦૯/૨૦૨૫ નાં રોજ આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ દ્રારા વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ અભિયાન અંતર્ગત “સ્વસ્થ બાળ સ્પર્ધા“ સપ્ટેમ્બર-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી:






અત્રેની આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ અંતર્ગત જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોની દ્રિતિય રીફ્રેશર તાલીમ બેચ યોજાઈ:
25/08/2025

અત્રેની આઈ.સી.ડી.એસ.શાખા ભરૂચ અંતર્ગત જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોની દ્રિતિય રીફ્રેશર તાલીમ બેચ યોજાઈ:






Address

ICDS CELL Dist. Panchayt Bharuch Statin Road Rana Mahel , Behind Sbi Bank Bharuch
Bharuch
392001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Icds Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Icds Bharuch:

Share