Bharuch Jilla Machhimar Samaj

Bharuch Jilla Machhimar Samaj સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ

ગુજરાતમાંથી ટોપ કૃષિ યુનિવર્સિટી જ ગાયબ નથી થઈ રહી, પણ માછીમારી અને માછીમારોની જેમ ખેતી અને ખેડૂતોને પણ  #રાષ્ટ્રહિતમા ગ...
07/06/2023

ગુજરાતમાંથી ટોપ કૃષિ યુનિવર્સિટી જ ગાયબ નથી થઈ રહી, પણ માછીમારી અને માછીમારોની જેમ ખેતી અને ખેડૂતોને પણ #રાષ્ટ્રહિતમા ગાયબ કરી નાંખશે, પણ તમે #ઇલેક્શનવાદી_bjp_rss ના મોટા નેતાઓની ગુલામી ચાલુ જ રાખજો અને સમાજના લોકોને પણ #રાષ્ટ્રહિતમાં વેઠીયા મજૂરી કરાવવા મજબુર કરજો 🙏

#રાષ્ટ્રહિત_સર્વોપરી 🇮🇳

 #રાષ્ટ્રહિત_સર્વોપરી 🇮🇳
04/06/2023

#રાષ્ટ્રહિત_સર્વોપરી 🇮🇳

📌કોઈપણ સંગઠન, સમાજ કે સમુદાય મુશ્કેલીમાં હોય તેવા તેના સંઘર્ષના કપરાં સમયમાં BJP કે RSS ના કોઈ મોટા નેતાઓ સાથે ઉભા કેમ ર...
15/04/2023

📌કોઈપણ સંગઠન, સમાજ કે સમુદાય મુશ્કેલીમાં હોય તેવા તેના સંઘર્ષના કપરાં સમયમાં BJP કે RSS ના કોઈ મોટા નેતાઓ સાથે ઉભા કેમ રહેતાં નથી કે સાથ કેમ નથી આપતા,
ઉલટા સંઘર્ષ કરતાં અસરગ્રસ્ત લોકોના સંગઠનને તોડવાનું કામ #રાષ્ટ્રહિતમાં કેમ કરે છે...❓

#રાષ્ટ્રહિત_સર્વોપરી 🇮🇳

-::  #ઉત્તરવાહિની_નર્મદા_પરિક્રમા ::-તારીખ: 09/04/2022 ના રવિવાર ના દિવસનીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું સમસ્ત ભરૂચ જિલ્...
25/03/2023

-:: #ઉત્તરવાહિની_નર્મદા_પરિક્રમા ::-

તારીખ: 09/04/2022 ના રવિવાર ના દિવસની
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ(BJMS) તરફથી આયોજન કરવામાં આવ્યું છે :-
બસ ઉપડવાનો સમય : 08/04/2023 શનિવારે રાત્રે 10.00 વાગે.
બસ ઉપડવાનું સ્થળ: બંબાખાના, રામદેવ હોલ પાસે, ભરૂચ.
બસ ભાડું : ₹ 250/ (દશ વર્ષથી વધુ ઉંમરના દરેક માટે)

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા રામપુરા થી શરૂ થશે ત્યાંથી રેગણ, વાસન, કપિલેશ્વર, મણીનાગેશ્વર, તિલકવાડા,ગુવાર, માંગરોળ થી રામપુરા પરત થવાનું રહેશે.

રામપુરા થી બસમાં બંબાખાના, ભરૂચ પાછું ફળવાનું રહેશે.

પાછા આવતી વખતે રાજપીપળા, શ્રી હરસિદ્ધિ માતાજી ના મંદિરે દર્શન કરાવવામાં આવશે.

તારીખ: 06/04/2022 સુધીમાં નામ નોંધાવી દેવા વિનંતી છે.
જેથી કરીને પરિક્રમવાસી ની સંખ્યા પ્રમાણે બસની વ્યવસ્થા કરી શકાય.

નામ નોંધનાર વ્યક્તિના નામ અને મોબાઈલ નંબર :-
(1) પ્રવિણભાઇ શંકરભાઇ માછી :
99040 55835
(2) કમલેશ એસ. મઢીવાલા :
99243 52696
(3) નિલેશ ભીખાભાઈ માછી :
99240 18313
(4) સંજય અમરીતભાઈ માછી :
81604 38576
(5) પ્રજ્ઞેશ અશોકભાઈ માછી :
8347321498

નોંધ:- આ આયોજનનો હેતુ માત્ર ને માત્ર સેવાકીય છે.

-: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહાત્મ્ય :-

પૂર્ણ નર્મદા પરિક્રમા નથી કરી શકતા તે લોકો 21 કિ.મી.ની ઉત્તરવાહિની પરિક્રમા કરે છેે.
ચૈત્રી સુદ એકમથી પાવન સલિલા મા નર્મદાજીની 'ઉત્તરવાહિની પરિક્રમા'નો પ્રારંભ થાય છે.
રાજપીપળા નજીક આવેલા રામપુરા ગામથી 'ઉત્તરવાહિની' પરિક્રમાનો પ્રારંભ થાય છે અને રામપુરા તરફના નર્મદા કાંઠે ૮ કિ.મી. પગપાળા પ્રવાસ કર્યા બાદ યાત્રીઓ હોળીમાં બેસીને સામે કાંઠે જાય છે અને સામે કિનારે પરત ૮ કિ.મી.નો પગપાળા પ્રવાસ કરે છે અને હોળીમાં સામે કિનારે રામપુરા પહોંચે છે જ્યા 21 કિ.મી.ની યાત્રાની પૂર્ણાહૂતી થાય છે.
આ યાત્રાને પૂર્ણ કરતા પાંચ થી છ કલાક લાગે છે.
આમ એક જ દિવસમાં 'ઉત્તરવાહિની પરિક્રમા' પૂર્ણ કરી શકાય છે.
આ પરિક્રમાં વર્ષમાં ચૈત્ર માસના ૩૦ દિવસ દરમિયાન જ થાય છે.
'ઉત્તરવાહિની પરિક્રમા' એટલા માટે કહેવામાં આવે છે કે નર્મદાજી માત્ર આ વિસ્તારમાં જ ઉત્તર તરફ વહે છે. હિંદુ શાસ્ત્ર મુજબ ઉત્તર દિશા મોક્ષની દિશા માટે નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા મોક્ષ પ્રદાન કરનારી છે. જે લોકો પૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તે લોકો 'ઉત્તરવાહિની પરિક્રમા' કરીને પૂણ્યની પ્રાપ્તી કરી શકે છે. માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ચૈત્ર માસ દરમિયાન અહી આવે છે.

નર્મદે હર 🙏

-:: સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ સંમેલન ::-🙏સંગઠનની શક્તિ, જીત મેળવવાનો એકમાત્ર માર્ગ🙏તારીખ :- 02/10/2022 ના (રવિવાર)ન...
30/09/2022

-:: સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ સંમેલન ::-

🙏સંગઠનની શક્તિ, જીત મેળવવાનો એકમાત્ર માર્ગ🙏

તારીખ :- 02/10/2022 ના (રવિવાર)ના રોજ

સમય સવારે :- 09.00 વાગે

સ્થળ :- સિકોતર માતાજી મંદિરના ચોકમાં,
મુ. ભાડભૂત, તા., જી. ભરૂચ.

વિષય: ભાડભૂત ડેમથી અસરગ્રસ્ત થનાર માછીમાર સમાજની વૈકલ્પિક રોજગારીની માંગણી તાત્કાલિક ધોરણે મંજુર કરવામાં આવે તે બાબત.

માછીમાર સમાજના તમામ લોકોએ પોતાના પરિવાર સહિત આ સંમેલનમાં હાજર રહેવા વિનંતી છે 🙏

ભોજન પ્રસાદી સાથે લઈશું :- 1.00 વાગે (બપોરે)

સમાજના સંમેલનમાં સમાજના દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે હાજરી આપવા માટે રવિવારના દિવસે રજાનું આયોજન અત્યાર થી જ કરી લેવા વિનંતી 🙏

તમારી ગેરહાજરી એ સમાજની હાર સમાન છે અને સમાજના લોકોનો વિશ્વાસ છે તમે સમાજને હાર નહીં પણ જીત અપાવશો ✊🇮🇳

🇮🇳✊ સંગઠન માં શક્તિ છે ✊🇮🇳

 #સમસ્ત_ભરૂચ_જિલ્લા_માછીમાર_સમાજ ના પ્રતિનિધિ મંડળની  ી_પાર્ટી ના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખશ્રી  #ગોપાલભાઈ_ઇટલીયા એ ભરૂ...
28/08/2022

#સમસ્ત_ભરૂચ_જિલ્લા_માછીમાર_સમાજ ના પ્રતિનિધિ મંડળની ી_પાર્ટી ના ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખશ્રી #ગોપાલભાઈ_ઇટલીયા એ ભરૂચમાં અંગત મુલાકાત લીધી અને વિવિધ સામાજિક પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી 💐

23/08/2022

भरूच जिला वागरा तहसील के लखीगाम जीपीसीबी द्वारा एलएनजी पेट्रोनेट के तीसरे जेट्टी निर्माण के लिए आयोजित जन सुनवाई को ले स्थानिकों का भारी विरोध । स्थानीय लोगों और सरपंचों के विरोध करने से एलएनजी पेट्रोनेट की जन सुनवाई पर उठे सवाल या निशान ।
https://www.facebook.com/557553141265025/posts/1771424166544577/

 #સમસ્ત_માછીમાર_સમાજ_ગુજરાત #સંગઠનમાં_શક્તિ_છે
07/08/2022

#સમસ્ત_માછીમાર_સમાજ_ગુજરાત

#સંગઠનમાં_શક્તિ_છે

News Blog

Address

Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Jilla Machhimar Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category