Samarpan Charitable Trust, Bharuch

Samarpan Charitable Trust, Bharuch ગ્રુપ ફક્ત સેવા માટે ચલાવામાં આવે છે, ?

27/02/2025
તા :- 24-05-2024• સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ  માંથી શ્રી દિલ્પેશ ભાઈ પ્રજાતિ દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમતી સમય કાઢી ...
24/05/2024

તા :- 24-05-2024• સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ માંથી શ્રી દિલ્પેશ ભાઈ પ્રજાતિ દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમતી સમય કાઢી બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને પાનના બેન ચૌહાણ ને મદદરૂપ થયા એ બદલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દિલ્પેશ ભાઈ પ્રજાતિ ( રેગ્યુલર દોનર ) નો આભાર વ્યક્ત કરે છે.

ટોટલ દોનેટ ટાઇમ :- 19

- જય હિન્દ

તા :- 18-05-2024• સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ  માંથી શ્રી અજય ભાઈ ચૌહાણ દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમતી સમય કાઢી બ્લડ ડ...
21/05/2024

તા :- 18-05-2024• સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ માંથી શ્રી અજય ભાઈ ચૌહાણ દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમતી સમય કાઢી બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને પાનના બેન ચૌહાણ ને મદદરૂપ થયા એ બદલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર અજય ભાઈ ચૌહાણ નો આભાર વ્યક્ત કરે છે.

- જય હિન્દ

16/06/2022🥰ભરૂચ ગ્રુપ માંથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રેમભાઈ ચદ્દરવાલા દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમ...
02/07/2022

16/06/2022
🥰ભરૂચ ગ્રુપ માંથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રેમભાઈ ચદ્દરવાલા દ્વારા જરૂરિયાત ના સમયે પોતાનો કિંમતી સમય કાઢી 15 મી વખત બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને દર્દી ને નવું જીવન આપવામાં મદદરૂપ થયા એ બદલ બ્લડ ગ્રુપ પરિવાર આભાર વ્યક્ત કરે છે.
🇮🇳જય હિન્દ

https://www.instagram.com/p/CfgNj_fs8NZ/?igshid=YmMyMTA2M2Y=

Address

Bharuch
392001

Telephone

+919898323138

Website

Alerts

Be the first to know and let us send you an email when Samarpan Charitable Trust, Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share