Bahubali group of unity

Bahubali group of unity Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bahubali group of unity, Social service, Bharuch.

બાહુબલી ગ્રુપ અને રુદ્ર સેનાના સ્વયંમસેવકો દ્વારા  અભિયાસ કરતા જરૂરિયાત મંદ બાળકો ને નોટબુક વિતરણ નો 4થો પ્રોગ્રામ  તા- ...
17/10/2021

બાહુબલી ગ્રુપ અને રુદ્ર સેનાના સ્વયંમસેવકો દ્વારા અભિયાસ કરતા જરૂરિયાત મંદ બાળકો ને નોટબુક વિતરણ નો 4થો પ્રોગ્રામ તા- 17-10-21 રવિવારના રોજ 5:00 કલાકે વેજલપુર ના સ્મશાન ખાતે રાખવામાં આવેલ , અભ્યાસ કરતા ૧૧૦ જરૂરિયાત મંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું 🙏🏻🚩 જય મહાદેવ🚩🙏🏻

*🕉️🔱જય મહાદેવ 🔱🕉️**🚩🚩 જય માતાજી🚩🚩**🚩 ।।જય શ્રી રામ ।।🚩*બાહુબલી અને રુદ્રસેના ફરી એક વાર જરૂરતમંદ લોકો ની મદદ માં આવ્યા* ...
13/10/2021

*🕉️🔱જય મહાદેવ 🔱🕉️*
*🚩🚩 જય માતાજી🚩🚩*
*🚩 ।।જય શ્રી રામ ।।🚩

*બાહુબલી અને રુદ્રસેના ફરી એક વાર જરૂરતમંદ લોકો ની મદદ માં આવ્યા*

તા ૧૦/૧૦/૨૧ ના રોજ અરગામા અને કૂડચન ગામે જરૂરતમંદ બાળકો ને નોટબુક નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી અને આજ રોજ તારીખ-૧૩/૧૦/૨૧ ના રોજ લીમડીચોક નવીવસાહટ વિસ્તારમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું

બાહુબલી ગ્રુપ અને રુદ્ર સેના આવાજ સારા કામ કરતા રહે અને લોકો ની હર તકલીફ માં ઊભા રહે એવી ભગવાન થી પ્રાથના છે અને લોકો ના આશીર્વાદ ની અપેક્ષા છે

*🙏🏻🚩 જય મહાદેવ🚩🙏🏻*

આજ રોજ તારીખ-૧૦/૧૦/૨૧ ના રોજ બાહુબલી ગુપ અને રુદ્ર સેના દ્વારા અરગામા અને કૂડચન ગામે ગરીબ બાળકો ને નોટબુક નું વિનામૂલ્યે...
10/10/2021

આજ રોજ તારીખ-૧૦/૧૦/૨૧ ના રોજ બાહુબલી ગુપ અને રુદ્ર સેના દ્વારા અરગામા અને કૂડચન ગામે ગરીબ બાળકો ને નોટબુક નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. અને અમારા માર્ગદર્શક મુક્તાનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા
જય શ્રી રામ🚩🚩🚩

03/10/2021

આજરોજ બાહુબલી ગ્રુપ અને રુદ્ર સેના દ્વારા ચાવજ ગામ અને નંદેલાવ ગામ માં ભારે વરસાદના કારણે ગરીબ વિસ્તારમાં લોકો નોકરી ધંધે જઈ ના શક્યા ને જમવાનું ન બનાવી શક્યા એ બાબતે બાહુબલીગ્રુપ અને રુદ્ર સેના દ્વારા કડી પુલાવ નું વિતરણ કરવામાં આવ્યું હતું.🙏🏻🚩 જય મહાદેવ🚩🙏🏻

03/10/2021

🙏જય શ્રી મહાકાલ।। જય ઠાકર ।। જય શ્રી રામ ।। આજરોજ તા/18/9/2021 ના રોજ રુદ્ર સેના તથા બાહુબલી ગ્રુપ ના કાર્યાલય પર માહિતી મળી હતી કે 11 ગાય માતાઓની ડુંગરી ગામ ની પાછળ આવેલી ઝાડીયો આ આવારૂ એકાંત જગ્યા ની અંદર ત્રણ-ચાર દિવસથી ભૂખી તરસી કતલ કરવાના ઇરાદે ગૌમાતા નેબાધી રાખેલ છે જેની જાણ અમને તથા અમોએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી હતી તાત્કાલિક ઘટનાસ્થળે બી ડિવિઝન પોલીસ પણ આવી ગઈ હતી બાહુબલી ગ્રુપના વિરલભાઇ ગોહિલ તમામ સ્વયંસેવકો બાહુબલી ગ્રુપના તથા રુદ્ર સેનાના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા તમામ ગૌ માતાઓને બચાવીને ભરૂચ પાંજરાપોળ મુકવામાં આવેલ છે આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહી છે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના તમામ અધિકારીઓ નો બાહુબલી ગ્રુપ તથા રુદ્ર સેનાના તમામ કાર્યકરોને ખુબ ધન્યવાદ માનું છું ।। હર હર મહાદેવ ।।🙏🚩

ભરૂચ : સમાજ સેવા માટે અગ્રેસર બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુંઆજરોજ બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેન...
27/06/2021

ભરૂચ : સમાજ સેવા માટે અગ્રેસર બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

આજરોજ બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેના દ્વારા તેઓનું કાર્યાલય શરૂ થવા કરવામાં આવ્યું હતું અને ગ્રુપના સભ્યો ઉદ્ધાટન સમારોહ દરમિયામ હાજર રહ્યા હતા.
હંમેશા સમાજ સેવા માટે અગ્રેસર રહેનાર અને દરેક દિન દુખિયા લોકોની મદદ માટે તૈયાર રહેતા બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેના દ્વારા તેઓનું કાર્યાલય શરૂ થવા કરવામાં આવ્યું છે જેની સમસ્યાના નિરાકરણ માટે લોકોની વ્યથા સાંભળી શકાય. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયા, ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ભાઈ ચાવડા બાહુબલી ગ્રુપના ફાઉન્ડર વિરલ ભાઈ ગોહિલ અને રુદ્ર સેના ના ફાઉન્ડર ઝીણા ભડવાડ અને સંતો દ્વારા રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ઓફિસ નંબર / 101, પેહલો માળ, સિલ્વર સ્કવેર, HDFC સામે, લિંક રોડ, શ્રવણ ચોકડી, ભરૂચ -392001

સંયોજક - રૂદ્ર સેના - ઝીણા ભાઈ ભરવાડ
મો.9824494985

સંયોજક - બાહુબલી ગ્રુપ - વિરલ ભાઈ ગોહીલ ( લાલા ભાઈ)
મો.8238214606

Address

Bharuch
392001

Telephone

+918238214606

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahubali group of unity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category