Bjp Vagra - Bharuch

Bjp Vagra - Bharuch - Vagra Taluka BJP Official Page
- Bhartiya Janta Party

राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्...
06/04/2026

राष्ट्र प्रथम के संकल्प के साथ, अंत्योदय और सेवा के पथ पर निरंतर अग्रसर करोड़ों कार्यकर्ताओं को भारतीय जनता पार्टी के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं।

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો...
22/03/2026

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો વિક્રમ સ્થાપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

20/03/2026

જાતિવાદ અને ભ્રષ્ટાચાર પર પ્રહાર, મોદી સાહેબના નેતૃત્વમાં આદિવાસી શક્તિનો હુંકાર! 🏹

BJP Gujarat BJP4Bharuch

જ્યારે નિષ્ઠા લોહીમાં વહે છે, ત્યારે જ કપાળ પર પરસેવો બનીને છલકાય છે.જગદીશ વિશ્વકર્માજીએ લાખ લાખ વંદન અને અભિનંદન
20/03/2026

જ્યારે નિષ્ઠા લોહીમાં વહે છે, ત્યારે જ કપાળ પર પરસેવો બનીને છલકાય છે.

જગદીશ વિશ્વકર્માજીએ લાખ લાખ વંદન અને અભિનંદન

આવો સાક્ષી બનીએ એક અવિસ્મરણીય પળના...માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારિત ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા શ...
09/03/2026

આવો સાક્ષી બનીએ એક અવિસ્મરણીય પળના...

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારિત ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા શો!
ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઉમંગના ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં અમે પરિવાર સાથે જઈ રહ્યા છીએ, શું આપ આવો છો ને?

📅 તારીખ: ૧૩ માર્ચ, ૨૦૨૬
📍 સ્થળ: દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ, ભરૂચ
🕕 સમય: સાંજે ૬:૦૦ વાગ્યાથી

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.💐💐
08/03/2026

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.💐💐

ગુજરાતની સૌ માતાઓ-બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.
08/03/2026

ગુજરાતની સૌ માતાઓ-બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.

05/03/2026

ખેડૂત મિત્રો જોગ...

આપ સૌને ધુળેટીની હાર્દિક શુભકામનાઓ.
04/03/2026

આપ સૌને ધુળેટીની હાર્દિક શુભકામનાઓ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal  દ્વારા પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂ...
02/03/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.

નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal panchal દ્વારા જિલ્લા/મહાનગરના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.નવનિયુક્ત પ્રભારીઓને...
02/03/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal panchal દ્વારા જિલ્લા/મહાનગરના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે.

નવનિયુક્ત પ્રભારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.

03/11/2025

Address

Bharuch
392140

Alerts

Be the first to know and let us send you an email when Bjp Vagra - Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share