27/06/2023
ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમય થી રાજનીતિમાં તેમજ સામાજિક રીતે સક્રિય અને હર હંમેશ પ્રજાની વચે રહી લોકોની
મદદમાં અગ્રેસર રહેનાર મારા મિત્ર એવા ઇમરાન ભાઈ ઉમરજી પટેલ ને ભરૂચ જિલ્લા AIMIM ના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.