Mehul D Budheliya

Mehul D Budheliya પાર્થ યુવા મંડલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર

શિહોર તાલુકો(દ્વિતીય)📌 નિ:શુલ્ક ઓનલાઈન તાલીમ અને લેપટોપ વિતરણ કાર્યક્રમદિવ્યાંગ ભાઈઓ તથા બહેનો માટે એટી & ટી ટેક્નોલોજી ...
25/01/2024

શિહોર તાલુકો(દ્વિતીય)

📌 નિ:શુલ્ક ઓનલાઈન તાલીમ અને લેપટોપ વિતરણ કાર્યક્રમ

દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો માટે એટી & ટી ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ , વિદ્યાનગર, ભાવનગર દ્વારા વર્તમાન સમયને અનુલક્ષિને તેમજ દિવ્યાંગજનોને અનુકુળ રહે તે માટે ઓનલાઈન કોમ્પ્યુટર વિતરણ તેમજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ તા. 24/01/2024 બુધવાર ના રોજ 10:00 થી 3:00 કલાકે જે કોમ્પ્યુટર બેઝિક કમ્પ્યુટર ફંડામેન્ટલ કોર્સ ની દ્વિતીય બેચ શરૂ થવા જઈ રહી હોય, જેમાં શિહોર તાલુકાના 28 જેટલા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને ઓનલાઈન તાલિમ અર્થે સંસ્થા દ્વારા 28 નંગ અદ્યતન લેપટોપ ,હેન્ડસફ્રી તેમજ ઈન્ટરનેટ જોડાણ માટે પ્રિપેઈડ ડોંગલ જેવાં સંસાધનો નિ:શુલ્ક વિતરણ સંસ્થા ના ટ્રસ્ટીગણ તથા દાતાશ્રી USA સ્થિત શ્રી પ્રફુલ ભાઈ શાહ ના હસ્તે કરવામાં આવ્યું. આ તમામ વિદ્યાર્થીઓને આજ રોજ સંસ્થા ખાતે વિદ્યાર્થી તેમજ તેમના વાલી સાથે મીટીંગ કરી જે ઘરે બેઠા તેઓ તાલિમ મેળવી શકે તેવા હેતુ સહ ઓનલાઈન તાલિમ પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પાઠવવામાં આવ્યું.

📕 ધન્યવાદ
💐 project coordinator : Mehul Budheliya
Senior Executive : Suketu A Shah

🔴 શુભેચ્છકશ્રી
દિવ્યાંગજન પ્રતી સંવેદનશીલ તથા સેવાભાવી મનસુખ ભાઈ કનેજીયા, શુભમ ચૌહાણ, કમલેશ ભાઈ સોલંકી, તથા ગોહિલ ભાવેશભાઈ

20/11/2023

Address

Kaliyabid
Bhavnagar
364001

Telephone

+919925530400

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehul D Budheliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mehul D Budheliya:

Shortcuts

Share

Category