Shailesh vegad Bjp

Shailesh vegad  Bjp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shailesh vegad Bjp, Political Party, Bhavnagar.

03/12/2022
28/11/2022

Called on Rashtrapati Ji.

President of India

આવો, BJP Digital Warrior બની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પને સાર્થક કરીએ 📱 BJP Digital Warriors બનવા...
12/09/2022

આવો, BJP Digital Warrior બની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પને સાર્થક કરીએ

📱 BJP Digital Warriors બનવા માટે QR Code સ્કેન કરો

📞 96 24 182 182 પર મિસ્ડકૉલ કરો

📃 https://bjpgujarat.org/dw/ પર જઈ ફોર્મ ભરો

घर घर तिरंगा, हर घर तिरंगा... 🇮🇳
05/08/2022

घर घर तिरंगा, हर घर तिरंगा... 🇮🇳

🙏🏻 આદ્યશક્તિ અંબાજી અને જૈન તીર્થંકર અજિતનાથજીના ભક્તોને મોદી સરકારની ભેટ
13/07/2022

🙏🏻 આદ્યશક્તિ અંબાજી અને જૈન તીર્થંકર અજિતનાથજીના ભક્તોને મોદી સરકારની ભેટ

અખંડ ભારત માટે પોતાનું રજવાડું સૌપ્રથમ માઁ ભારતીના ચરણો સમર્પિત કરનાર ભાવનગરના પ્રજાવત્સલ રાજવી, નેક નામદાર અને ગોહિલવાડ...
19/05/2022

અખંડ ભારત માટે પોતાનું રજવાડું સૌપ્રથમ માઁ ભારતીના ચરણો સમર્પિત કરનાર ભાવનગરના પ્રજાવત્સલ રાજવી, નેક નામદાર અને ગોહિલવાડનું ગૌરવ એવા અમારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતી નિમિત્તે કોટી કોટી નમન.
🌼🌼 🙏🙏🙏🙏🙏🌼🌼

રાષ્ટ્રસેવાનું સન્માન... મુંબઈ ખાતે આયોજિત માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કાર સમારોહમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્...
25/04/2022

રાષ્ટ્રસેવાનું સન્માન...

મુંબઈ ખાતે આયોજિત માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કાર સમારોહમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને રાષ્ટ્ર અને સમાજની નિઃસ્વાર્થ સેવા માટે પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા.

'ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત' હવે લોકોએ પણ એ વાત સ્વીકારી લીધી છે. વિકાસની પ્રાથમિક શરત એવી ત્રણ મુખ્ય બાબતો...
24/04/2022

'ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત'

હવે લોકોએ પણ એ વાત સ્વીકારી લીધી છે. વિકાસની પ્રાથમિક શરત એવી ત્રણ મુખ્ય બાબતો શિક્ષણ, સ્વાસ્થ્ય અને શાંતિને ગુજરાત સરકારે અગ્રતા આપી છે.

- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની હાર્દિક શુભકામનાઓ
24/04/2022

સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની હાર્દિક શુભકામનાઓ


મા ભારતીના વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, ઓજસ્વી વક્તા અને સમાજ સુધારક વિનાયક દામોદર સાવરકરજીની પુણ્યતિથિ પર સાદર નમન
26/02/2022

મા ભારતીના વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, ઓજસ્વી વક્તા અને સમાજ સુધારક વિનાયક દામોદર સાવરકરજીની પુણ્યતિથિ પર સાદર નમન

મતદાન સુધારણા કાર્યક્રમ 14/11/2021 થી28/11/2021 સુધી રહશે ભાવનગર ના લોકો એ અચૂક લાભ લેવો
13/11/2021

મતદાન સુધારણા કાર્યક્રમ 14/11/2021 થી
28/11/2021 સુધી રહશે ભાવનગર ના લોકો એ
અચૂક લાભ લેવો

એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી પર કોટિ કોટિ નમન
25/09/2021

એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી પર કોટિ કોટિ નમન

"અંત્યોદયની હરહમેશ લેતી દરકારનિર્ણાયક નેતૃત્વવાળી ભાજપ સરકાર""સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ"
03/08/2021

"અંત્યોદયની હરહમેશ લેતી દરકાર
નિર્ણાયક નેતૃત્વવાળી ભાજપ સરકાર"

"સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ"




🤾‍♂️ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવો 🤾‍♂️ cheer4india.narendramodi.in પર ક્લિક કરી ખેલાડ...
14/07/2021

🤾‍♂️ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવો

🤾‍♂️ cheer4india.narendramodi.in પર ક્લિક કરી ખેલાડીઓનો જુસ્સો વધારો

જય શ્રી મોમાઈ મા 🙏
13/07/2021

જય શ્રી મોમાઈ મા 🙏

અષાઢી બીજ તથા શ્રી જગન્નાથજીની રથયાત્રા ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામના કામનાઓ                       🌷જય જગન્ના...
12/07/2021

અષાઢી બીજ તથા શ્રી જગન્નાથજીની રથયાત્રા ના
પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામના કામનાઓ
🌷જય જગન્નાથજી🌷

જય શ્રી રામ 🔱
10/07/2021

જય શ્રી રામ 🔱

ભારતીય જનતાપાર્ટી ના વરિષ્ટ નેતા અને કેન્દ્રરક્ષા મંત્રી માનનીય શ્રી રાજનાથ સિંહ ને જન્મ દિન ની હાર્દિક શુભકામના 💐💐🎂🎂🎂
10/07/2021

ભારતીય જનતાપાર્ટી ના વરિષ્ટ નેતા અને કેન્દ્રરક્ષા મંત્રી
માનનીય શ્રી રાજનાથ સિંહ ને જન્મ દિન ની હાર્દિક
શુભકામના 💐💐🎂🎂🎂

वर्षा जल के संग्रहण से भू-जल स्तर में सुधार होता है, इसलिए जल संरक्षण, राष्ट्र की सेवा का एक रूप है।- प्रधानमंत्री श्री ...
09/07/2021

वर्षा जल के संग्रहण से भू-जल स्तर में सुधार होता है, इसलिए जल संरक्षण, राष्ट्र की सेवा का एक रूप है।

- प्रधानमंत्री श्री Narendra Modi जी

Address

Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shailesh vegad Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby government services