I Support Parshotambhai Solanki

I Support Parshotambhai Solanki I Support Parshotambhai Solanki

08/02/2026

17/10/2025
નવા મંત્રીમંડળ માં વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન
17/10/2025

નવા મંત્રીમંડળ માં વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન

divyeshpsolanki ભાવનગર, આનંદનગર ખાતે જર્જરિત ત્રણ માળિયું મકાન ગતરોજ ધરાશાયી થતાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં...
15/10/2025

divyeshpsolanki ભાવનગર, આનંદનગર ખાતે જર્જરિત ત્રણ માળિયું મકાન ગતરોજ ધરાશાયી થતાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ દુર્ઘટના સ્થળ અને હોસ્પિટલનો પ્રવાસ કરી ઘાયલોના સમાચાર મેળવ્યા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી.

તેમણે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્ર સાથે સહકારથી રાહત કામગીરીમાં સહભાગીતા દર્શાવી અને તમામ જરૂરી મદદને સુનિશ્ચિત કરવા માટે તંત્રને સૂચનો કર્યો. તમામ સહાય માટે કોળી સેનાની ટીમ સાથે તત્પર રહેવાની ખાતરી આપી

આજે બાબરા ખાતે કોળી સેના સમિતિ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ–૨૦૨૫ કાર્યક્રમમાં હાજરી આપી અને ઉજ્જવલ ભવિષ્ય તરફ ...
12/10/2025

આજે બાબરા ખાતે કોળી સેના સમિતિ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ–૨૦૨૫ કાર્યક્રમમાં હાજરી આપી અને ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી. 🎓🌟

આવા કાર્યક્રમો યુવાનોમાં ઉત્સાહ, પ્રેરણા અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બાબરા કોળી સેના સમિતિના આ સરાહનીય ઉપક્રમે સમગ્ર સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સુંદર સંદેશ આપ્યો છે.

10/10/2025



આજરોજ ઘોઘા તાલુકામાં વાળુકડ પાસે આવેલ અંધારીયાવડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ...
09/10/2025

આજરોજ ઘોઘા તાલુકામાં વાળુકડ પાસે આવેલ અંધારીયાવડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથ અંધારીયાવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં આપણાં માનનીય મંત્રીશ્રી પુરષોતમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાવનગર રેન્જ તથા શ્રી આવડ કૃપા ગ્રુપ દ્વારા આયોજિત શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વ...
08/10/2025

ભાવનગર રેન્જ તથા શ્રી આવડ કૃપા ગ્રુપ દ્વારા આયોજિત શરદ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત તરીકે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી વિકાસ સહાય, ભાવનગર રેન્જના IGP શ્રી ગૌતમ પરમાર, ભાવનગર જિલ્લા SP શ્રી નીતેશ પાંડેય, અમરેલી જિલ્લા SP શ્રી સંજય ખરાત, બોટાદ જિલ્લા SP શ્રી ધર્મેન્દ્ર શર્મા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, તેમજ આવડ કૃપા ગ્રુપના ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ અને શ્રી વલ્લભભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના મહિલા પોલીસકર્મીઓ દ્વારા સુંદર ગરબાની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો તથા દર્શકોએ ખૂબ પ્રશંસા આપી.

Address

Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when I Support Parshotambhai Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share