વડવા અ વોર્ડ નં.8 ભાવનગર

વડવા અ વોર્ડ નં.8 ભાવનગર Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from વડવા અ વોર્ડ નં.8 ભાવનગર, Political Party, વડવા અ વોર્ડ ભાજપા, Bhavnagar.

તારીખ 30 8 2026 ના રોજ રવિવારે 11 થી 11:30 મન કી બાત નિહાળીને વડવા અ વોર્ડ પરિવાર એ ટિફિન બેઠક કરેલ.
30/08/2026

તારીખ 30 8 2026 ના રોજ રવિવારે 11 થી 11:30 મન કી બાત નિહાળીને વડવા અ વોર્ડ પરિવાર એ ટિફિન બેઠક કરેલ.

*અભિનંદન સાથે આભાર*આજ રોજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની 137મી મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ ભાવનગર મહાનગ...
30/08/2026

*અભિનંદન સાથે આભાર*
આજ રોજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની 137મી મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ ભાવનગર મહાનગરના વડવા અ વોર્ડમાં યોજાયો, જેમાં તમામ બૂથમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો દ્વારા મન કી બાત સાંભળી અને તેનું સરલ એપમાં રિપોર્ટિંગ પણ કરી *100%કામગીરી પૂર્ણ* કરવામાં આવી તે બદલ વોર્ડના સૌ કાર્યકર્તા મિત્રો ને અભિનંદન સાથે ખૂબ ખૂબ આભાર.
🪷🪷🪷🪷🪷🪷🪷🪷
*વડવા અ વોર્ડ ભાજપ પરિવાર*

27-Aug-2026*વડવા અ વોર્ડ અગત્યની બેઠક યોજાઈ*ભાવનગર મહાનગરની 105-ભાવનગર પશ્ચિમ વિધાનસભાના સક્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકા...
28/08/2026

27-Aug-2026
*વડવા અ વોર્ડ અગત્યની બેઠક યોજાઈ*
ભાવનગર મહાનગરની 105-ભાવનગર પશ્ચિમ વિધાનસભાના સક્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના સીનીયર કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ના આવનાર જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વોર્ડમાં કરવાના થતા સેવાકીય કાર્યક્રમો અને બીજા મુખ્ય કાર્યક્રમો તેમજ સોમનાથ તીર્થધામની શ્રવણ યાત્રાના આયોજન માટે વડવા અ વોર્ડમાં એક અગત્યની બેઠક યોજાઈ. જેમાં કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને લાલભા વાળા ખાસ ઉપસ્થિત રહેલ અને સૌને માર્ગદર્શિત કરેલ.

આ બેઠકમાં વોર્ડ પ્રમુખશ્રી ડૉ અનિલભાઈ સંઘાણી, મહામંત્રીશ્રીઓ જયદિપસિંહ ગોહિલ અને અતુલભાઇ રાઠોડ, નગરસેવકશ્રી રાજુભાઈ રાબડીયા, પરેશભાઈ રાઠોડ, વૈશાલીબેન કનાડિયા અને નીતાબેન ચાંદલીયા શિક્ષણ સમિતિના સભ્યશ્રી મહાવીરભાઈ ડાંગર, વોર્ડ સંગઠનના હોદેદારશ્રીઓ, શક્તિકેન્દ્રના સંયોજકશ્રીઓ, વોર્ડના વિવિધ મોરચાના હોદેદારશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ તથા વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.

🪷🎂🙏🪷🎂🙏💐
*વડવા અ વોર્ડ ભાજપ પરિવાર*

20/08/2026
ગાર્ડન કમિટી  દ્વારા શ્રીમંત વિધિમાં વૃક્ષો તથા રોપા વિતરણ
20/08/2026

ગાર્ડન કમિટી દ્વારા શ્રીમંત વિધિમાં વૃક્ષો તથા રોપા વિતરણ

*વડવા અ વોર્ડ સંગઠન બેઠક*આજ રોજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના વડવા અ વોર્ડ દ્વારા વોર્ડ સંગઠનની બેઠક યોજાઈ. આ બેઠક...
19/08/2026

*વડવા અ વોર્ડ સંગઠન બેઠક*
આજ રોજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના વડવા અ વોર્ડ દ્વારા વોર્ડ સંગઠનની બેઠક યોજાઈ. આ બેઠકમાં શહેરના મન કી બાત કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી ડૉ. હરેશભાઈ નાવડીયા ઉપસ્થિત રહેલ અને આગામી મન કી બાત ના આયોજન માટે માર્ગદર્શન આપેલ અને અત્યાર સુધી વોર્ડમા થયેલ કાર્યક્મના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.

તેમજ આગામી સંતશ્રી રવિદાસજીની બાઇક કળશ યાત્રાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી યોગ્ય સુચારૂ આયોજન નક્કી કરવામાં આવ્યું.

આ બેઠકમાં વોર્ડ પ્રભારીશ્રી અલ્પેશભાઈ પટેલ, વોર્ડ પ્રમુખશ્રી ડૉ. અનિલભાઈ સંઘાણી, મહામંત્રીશ્રી જયદીપસિંહ ગોહિલ અને અતુલભાઇ રાઠોડ, નગરસેવકશ્રી રાજુભાઈ રાબડીયા, પરેશભાઈ રાઠોડ, વૈશાલીબેન કનાડિયા અને નીતાબેન ચાંદલીયા, શિક્ષણ સમિતિના સભ્યશ્રી મહાવીરભાઈ ડાંગર અને વોર્ડ સંગઠનના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
🪷🪷🪷🪷🪷🪷🪷
*વડવા અ વોર્ડ ભાજપ પરિવાર*

Congratulations Rajubhai Lukhi.Purv Pramukh Vadva a Word
18/08/2026

Congratulations Rajubhai Lukhi.
Purv Pramukh Vadva a Word

Address

વડવા અ વોર્ડ ભાજપા
Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when વડવા અ વોર્ડ નં.8 ભાવનગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share