Jesar Taluka BJP Official

Jesar Taluka BJP Official જેસર તાલુકા ભાજપ ઓફિશ્યલ પેજ.

તિરંગા યાત્રા જેસર.
12/08/2026

તિરંગા યાત્રા જેસર.

નવનિયુક્ત તમામ હોદ્દેદારશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવા શક્તિને સંગઠિત કરી રાષ્ટ્ર ...
09/08/2026

નવનિયુક્ત તમામ હોદ્દેદારશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવા શક્તિને સંગઠિત કરી રાષ્ટ્ર અને સમાજસેવાના કાર્યને નવી ઊંચાઈએ લઈ જવા માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભાજપા યુવા મોરચો ભાવનગર જિલ્લા

યુવા શક્તિ • સંગઠન શક્તિ •

રાષ્ટ્ર શક્તિ

01/08/2026

યુવાનોના ભવિષ્યની સુરક્ષા, મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા! 🇮🇳

જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને ઉમેદવારોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંસદમાં 'જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક – 2026' પસાર કરવો એ ઐતિહાસિક અને દૂરંદેશી નિર્ણય છે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ યુવાનોના સપનાઓને સુરક્ષિત રાખવા અને ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના આ મહત્વપૂર્ણ પગલાનું હાર્દિક સ્વાગત અને અભિનંદન.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આ મહત્વપૂર્ણ વિષય પર રજૂ કરાયેલ વિડિયો આપ સૌ જરૂર નિહાળો.

યુવાનોનો વિશ્વાસ – મોદી સરકારનો સંકલ્પ!

ગુરુ બિના જ્ઞાન ન ઉપજે,ગુરુ બિના મિટે ન ભેદ॥ગુરુ બિના સંશય ના ટલે,ભલે વાંચો ચારો વેદ॥ગુરુ પૂણિઁમાંનાં પાવન અવસરે હાદિઁક ...
29/07/2026

ગુરુ બિના જ્ઞાન ન ઉપજે,
ગુરુ બિના મિટે ન ભેદ॥
ગુરુ બિના સંશય ના ટલે,
ભલે વાંચો ચારો વેદ॥
ગુરુ પૂણિઁમાંનાં પાવન અવસરે હાદિઁક શુભકામનાઓ...ગુરુચરણોમાં કોટિ કોટિ પ્રણામ.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*જેસર તાલુકા યુવા ભાજપની પરિચય બેઠક જિલ્લા યુવા અધ્યક્ષની હાજરીમાં યોજાઇ...*  *આજરોજ તારીખ 26/07/2026 ને  રવિવારના રોજ ન...
26/07/2026

*જેસર તાલુકા યુવા ભાજપની પરિચય બેઠક જિલ્લા યુવા અધ્યક્ષની હાજરીમાં યોજાઇ...*

*આજરોજ તારીખ 26/07/2026 ને રવિવારના રોજ ન્યુ ગોલ્ડ સ્કુલ જેસર ખાતે ભાવનગર જીલ્લા યુવા ભાજપ દ્વારા પ્રથમ પરિચય બેઠક યોજાઇ હતી.જેમાં ભાવનગર જીલ્લા યુવા અધ્યક્ષ શ્રી રવિભાઇ બારૈયા,જિલ્લા યુવા મહામંત્રી શ્રી મેહુલભાઇ બવાડીયા,જેસર તાલુકા યુવા ભાજપ અધ્યક્ષ શ્રી કાનભા સરવૈયા,યુવા મહામંત્રી શ્રી હાદિઁકપરી ગોસ્વામી તેમજ શૈલેષભાઇ ચાવડા તેમજ જેસર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિજયસિંહ સરવૈયા,ભાવનગર જીલ્લા શિક્ષણ સમિતિનાં પૂવઁ ચેરમેન શ્રી નિતુભા સરવૈયા તેમજ જેસર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રસિકભાઇ રાખોલિયા અને શ્રી અશ્વિનભાઇ પરમાર તેમજ ભાજપનાં કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*

*હાદિઁકપરી ગોસ્વામી*
*મહામંત્રી-તાલુકા યુવા ભાજપ જેસર*

Address

Jesar
Bhavnagar
364510

Website

Alerts

Be the first to know and let us send you an email when Jesar Taluka BJP Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share