Vyavastha Parivartan Party

Vyavastha Parivartan Party VVP वृद्ध लोगो के दुःख दर्द को कम करना चा?

हमारी पार्टी (VPP) मानवता दया करुणा भाईचारा और न्याय में मानने वाली पार्टी है! हम logo के दुःख दर्द को कम करना चाहते है! हम विकास का विरोध नही करते! लेकिन विकास के नाम पर हम मानवता को कभी नही छोड़ सकते! हम ऐसी व्यवस्था का निर्माण करना चाहते जहाँ हर इंसान ख़ुशी से अपनी जिंदगी गुजार सके! हम ऐसी व्यवस्था का खुल्ला विरोध कर रहे है जो दो लाख के पगारदार सरकारी कर्मचारी का पगार बढ़ाते है! हम मानते है की आर्

थिक असमानता इतनी ज्वादा नही होनी चाहिए जो पैसादार को शांति से खाने ना दे! इसलिए हमारी पार्टी हर वृद्ध जिसकी उम्र ५८ साल हो गयी है उसको हर महीने रूपया २००० वृद्ध पेंशन देना चाहती है! इसमें कोई जाती या धर्मका भेदभाव नही रखना है! हम वृद्धो का दुःख दर्द कम करके उसे खुशहाल देखना चाहते है!

20/10/2022
07/10/2022

તમારે ગુજરાતના સિંહાસન પર કબ્જો કરવો છે??
કે ફકત ધારાસભ્ય જ બનવું છે?
જ્યાં તમે ધારાસભ્ય બનો છો ત્યાં રાજ કોનું આવે છે?
ધારાસભ્ય તો તમો 74 વર્ષેથી બની જ રહયા છો. ધારાસભ્ય બનીને તમે શું કરો છો??
આવો વ્યવસ્થા પરિવર્તન એ અધિકારોનું જન આંદોલન છે જ્યાં તમે સાશક સમાજનું નિર્માણ કરી શકશો......
લિ.ધરમશીભાઈ ધાપા...
વ્યવસ્થા પરિવર્તન અધિકારોનું જન આંદોલન

13/09/2022
વ્યવસ્થા પરિવર્તન પાર્ટી મહુવા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે અગીયાર ઉમેદવારો એ દાવેદારી દાવેદારી ...
13/09/2022

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી મહુવા દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે અગીયાર ઉમેદવારો એ દાવેદારી દાવેદારી નોંધાવી હતી
. વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા તા 12/9/22 ના રોજ રાષ્ટ્રીય યુવા પ્રમુખ વલ્લભભાઈ બારૈયા ની અધ્યક્ષતામાં પ્રતિનિધિ મંડળ જેમાં પ્રદેશ કારોબારી જીતુભાઈ ડોડીયા, જેતિંભાઈ બારૈયા અને સુરેશભાઈ વેગડ દ્વારા મહુવા તાલુકાના આગેવાનો એ કરેલ દાવેદારી ની નોંધ લીધી હતી અને દરેક દાવેદારોની રજુઆત રાષ્ટ્રીય કાર્યકારિણી ની બેઠકમાં રજુઆત કરવામાં આવશે

ચાલો ચાલો રાજકોટ ના આંગણે દેવીપૂજક સમાજની મિટિંગ રાખવામાં આવી છે રાજકોટ માં રહેતા તમામ ભાઇ બહેનો ને ભાવભર્યું આમંત્રણ છે...
30/06/2021

ચાલો ચાલો રાજકોટ ના આંગણે દેવીપૂજક સમાજની મિટિંગ રાખવામાં આવી છે રાજકોટ માં રહેતા તમામ ભાઇ બહેનો ને ભાવભર્યું આમંત્રણ છે

તારીખ ૧_૭_૨૦૨૧ ના ગુરૂવારના દિવસે બપોરે ૩ વાગે મોરબી રોડ નવા જકતનાકા. પાસે નદી કિનારે આવેલ દેવીપૂજક સમાજના મંદિરે( વ્યવસ્થા પરિવર્તન પાર્ટી) દ્વારા પાર્ટી ની વિચારધારા લોકો સુધી. પહોંચાડવા. અને. લોકોની સમસ્યા સાભળવા ના હેત્તુર્થી રાજકોટ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ છે

ખાસ ઉપસ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઇ ધાપા સાહેબ

ખાસ ઉપસ્થિત રાષ્ટ્રીય કવીનર K.B. Babaria સાહેબ

ખાસ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ સોલંકી( દેવીપૂજક)

ખાસ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ પ્રભારી વિજય ભાઇ દેવીપૂજક

ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ સોલંકી
(વ્યસ્થા પરિવર્તન પાર્ટી)

27/06/2021

કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા દેશભરમાં છેલ્લા સાત મહિનાથી ચાલતું આંદોલન ને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું
રાકેશ ટીકૈત ના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા કિસાન વિરોધી આંદોલન જે છેલ્લા સાત મહિનાથી બેરી મુંગી અને તાનાશાહ સરકાર સામે ન્યાય ની માંગણી કરે છે અને કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા દેશભરમાં ચાલી રહેલા આંદોલન ને ગુજરાત ભાવનગર થી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ધરમશીભાઈ ધાપા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને ભાવનગર મા રેલી યોજી ને કિસાનો ના સમર્થનમાં નારા બાજી કરી હતી
ભાવનગર ખાતે કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા માટે યોજાયેલી રેલીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના આગેવાનો અને કાર્યકરતાઓ હાજર રહ્યા હતા મીડિયા કન્વીનર શૈલેષભાઈ ચૌહાણ ની યાદી જણાવે છે તા 26/6/21

કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા દેશભરમાં છેલ્લા સાત મહિનાથી ચાલતું આંદોલન ને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા સમર્થન કરવ...
27/06/2021

કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા દેશભરમાં છેલ્લા સાત મહિનાથી ચાલતું આંદોલન ને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું
રાકેશ ટીકૈત ના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા કિસાન વિરોધી આંદોલન જે છેલ્લા સાત મહિનાથી બેરી મુંગી અને તાનાશાહ સરકાર સામે ન્યાય ની માંગણી કરે છે અને કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા દેશભરમાં ચાલી રહેલા આંદોલન ને ગુજરાત ભાવનગર થી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય ધરમશીભાઈ ધાપા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને ભાવનગર મા રેલી યોજી ને કિસાનો ના સમર્થનમાં નારા બાજી કરી હતી
ભાવનગર ખાતે કિસાન વિરોધી કૃષિ બીલ પાછુ ખેચવા માટે યોજાયેલી રેલીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના આગેવાનો અને કાર્યકરતાઓ હાજર રહ્યા હતા મીડિયા કન્વીનર શૈલેષભાઈ ચૌહાણ ની યાદી જણાવે છે તા 26/6/21

  🎉🎉🎉
25/06/2021

🎉🎉🎉

Address

Buddh Daymand, Taluka Panchayat Road, Opp. Court, Ghogha
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Vyavastha Parivartan Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vyavastha Parivartan Party:

Share