Collector & District Magistrate Bhavnagar

Collector & District Magistrate Bhavnagar This ia an official page of Bhavnagar Collectorate. Here you can find all the latest updates related to Collector Office's Functions, Services and Events.

વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા માટેની સુવર્ણ તક...Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 20...
07/08/2026

વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા માટેની સુવર્ણ તક...

Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 2026નો બીજો તબક્કો; સમયગાળો - તા. 6 થી 12 ઓગસ્ટ, 2026

આ રીલ સ્પર્ધામાં સરકારી અધિકારી અને કર્મચારી પણ ભાગ લઈ શકશે...

આજે જ ભાગ લો:
https://gujarat.mygov.in/gu/task/shravanotsavvadnagar-reel-competition

આજરોજ પાલીતાણા ખાતે સીટી સર્વે અપીલ કેસના કામે સ્થળ તપાસ કરવામાં આવેલ. CMO GujaratKaushik VekariyaALOK KUMAR IASInfo Bha...
05/08/2026

આજરોજ પાલીતાણા ખાતે સીટી સર્વે અપીલ કેસના કામે સ્થળ તપાસ કરવામાં આવેલ.
CMO Gujarat

Kaushik Vekariya
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

આજરોજ  પાલીતાણા તાલુકાના જમણવાવ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્...
05/08/2026

આજરોજ પાલીતાણા તાલુકાના જમણવાવ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની એ-ફોર્મ દફતર તપાસણી કરેલ.
CMO Gujarat
Revenue Department, Govt. Of Gujarat
Kaushik Vekariya
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

આજરોજ શિહોર તાલુકાના ટોડી ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને ...
05/08/2026

આજરોજ શિહોર તાલુકાના ટોડી ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
CMO Gujarat
Revenue Department, Govt. Of Gujarat
Kaushik Vekariya
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

આજરોજ શિહોર તાલુકાના માલવણ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને...
05/08/2026

આજરોજ શિહોર તાલુકાના માલવણ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
CMO Gujarat
Revenue Department, Govt. Of Gujarat
Kaushik Vekariya
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

હાટકેશ્વર મહાદેવના આશીર્વાદથી પાવન વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને આ પવિત્ર શ્રાવણ માસમાં તમ...
03/08/2026

હાટકેશ્વર મહાદેવના આશીર્વાદથી પાવન વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને આ પવિત્ર શ્રાવણ માસમાં તમારી લાગણી, શ્રદ્ધા અને સર્જનાત્મકતાને રીલ દ્વારા વ્યક્ત કરવાનો અવસર.

દર સપ્તાહની થીમ પર 1 થી 3 મિનિટની ઓરિજિનલ રીલ બનાવો અને તમારી સર્જનાત્મકતા સમગ્ર ગુજરાત સુધી પહોંચાડો.

🏆 રોકડ ઇનામો
પ્રથમ: ₹31,000
દ્વિતીય: ₹21,000
તૃતીય: ₹11,000

આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર"

સમયગાળો: 02 થી 05 ઑગસ્ટ, 2026

કુલ 4 સાપ્તાહિક સ્પર્ધાઓ યોજાશે અને દરેક પ્રતિસ્પર્ધી દરેક સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

🔗 આ સપ્તાહની સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્લિક કરો: https://www.mygov.in/task/shravanotsav-2026-reel-competition

01/08/2026

પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી...

પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલ તા. 1 ઓગસ્ટના રોજ આંગણવાડીથી લઈ શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ...
31/07/2026

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલ તા. 1 ઓગસ્ટના રોજ આંગણવાડીથી લઈ શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
CMO Gujarat
Gujarat Institute of Disaster Management - GIDM
Revenue Department, Govt. Of Gujarat
Kaushik Vekariya
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

30/07/2026

ભાવનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી; હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો; નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
CMO Gujarat
Gujarat Institute of Disaster Management - GIDM
Revenue Department, Govt. Of Gujarat
Kaushik Vekariya
ALOK KUMAR IAS
Info Bhavnagar GoG

વર્ષાઋતુ અંતર્ગત ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન પાલીતાણાના શેત્રુંજી ડેમની મુલાકાત કરવામાં આવેલ.
29/07/2026

વર્ષાઋતુ અંતર્ગત ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન પાલીતાણાના શેત્રુંજી ડેમની મુલાકાત કરવામાં આવેલ.

Address

Jila Seva Sadan Near Motibaug
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Collector & District Magistrate Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share