Our Bhavena™

Our Bhavena™ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our Bhavena™, Public Service, Bhavnagar.

જવાહર મેદાન ખાતે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ૭૦મો વનમહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં મેયર મનહરભાઈ મોરી તેમજ અશોકભાઈ બારૈયા એ...
04/08/2019

જવાહર મેદાન ખાતે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ૭૦મો વનમહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં મેયર મનહરભાઈ મોરી તેમજ અશોકભાઈ બારૈયા એ વિશેષ હાજરી આપી હતી @ Bhavnagar

શ્રી ભાવનગર નગરિક સહકારી બેન્ક લિ. દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ તથા વિશિષ્ઠ પ્રતિભાઓ નું સન્માન સમારોહ યોજાયો___________  ...
30/06/2019

શ્રી ભાવનગર નગરિક સહકારી બેન્ક લિ. દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ તથા વિશિષ્ઠ પ્રતિભાઓ નું સન્માન સમારોહ યોજાયો
___________
@ Zaverchand Meghani Auditorium

Expected replica of new st bus stand bhavnagar__________                 @ Bhavnagar
21/06/2019

Expected replica of new st bus stand bhavnagar
__________
@ Bhavnagar

आ रहा है अपना सख्त  4 जुलाई कोBook your tickets on .in Hurry up
20/06/2019

आ रहा है अपना सख्त 4 जुलाई को
Book your tickets on .in Hurry up

ભાવનગરમાં વડીલોને રમત રમાડવાના હેતુથી માવતરનો રમત મહોત્સવ તા. 17 માર્ચને રવિવારે યોજાયો હતો ગુજરાતભરમાં આ રીતના સર્વ પ્ર...
17/03/2019

ભાવનગરમાં વડીલોને રમત રમાડવાના હેતુથી માવતરનો રમત મહોત્સવ તા. 17 માર્ચને રવિવારે યોજાયો હતો ગુજરાતભરમાં આ રીતના સર્વ પ્રથમ આયોજનમાં વિવિધ રમતો એક જ સ્થળે એક જ દિવસે રમાડી શકાય માટે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ નું ગ્રાઉન્ડ પસંદ કરાયું છે. 17મી તારીખે રવિવારે સવારે 9.30થી સાંજના 5.30 સુધી આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ અવસરે મેયર મનભા મોરી, કુલપતિ મહિપતસિંહ ચાવડા, પૂર્વ કુલપતિ ડો.ગિરીશભાઇ વાઘાણી, ચિરાગ પારેખ, હરવિન્દ્રસિંગ સૈની, બુધાભાઇ પટેલ, જીવરાજભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. વિજેતાને મોમેન્ટો તેમજ ક્રિકેટમાં શિલ્ડ મેડલ અપાશે તેમ માવતર સંસ્થાના સ્થાપક વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું...
______________
👉 follow Our Bhavena™
Vibhavari Dave
pc : @ Bhavnagar University Cricket Ground

રતનપુર પ્રા.શાળામાં વાર્ષિકોત્સવ નિમિત્તે ગાંધી નિર્વાણ દિને \"એક શામ ગાંધીબાપુ કે નામ\" શીર્ષક હેઠળ ધો.૧ થી ૮ ના બાળકોન...
01/02/2019

રતનપુર પ્રા.શાળામાં વાર્ષિકોત્સવ નિમિત્તે ગાંધી નિર્વાણ દિને \"એક શામ ગાંધીબાપુ કે નામ\" શીર્ષક હેઠળ ધો.૧ થી ૮ ના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો..
__________
👉 Our Bhavena™

@ Bhavnagar

રાજકારણ પર પ્રશ્નાર્થ :-| શું આ છે ન્યાયને પાલન કરાવનારા તરફનો ન્યાય ?? 😑 sir we always supports you 🇮🇳🇮🇳vaghani
30/01/2019

રાજકારણ પર પ્રશ્નાર્થ :-| શું આ છે ન્યાયને પાલન કરાવનારા તરફનો ન્યાય ?? 😑
sir we always supports you 🇮🇳🇮🇳vaghani

Address

Bhavnagar
364 001, 364 002, 364 003, 364 004, 364 005, 364 006

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Bhavena™ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Our Bhavena™:

Share

Category