DDO Bhavnagar

DDO Bhavnagar District Panchayat Bhavnagar

25/08/2026
25/08/2026

વડનગરની ઐતિહાસિક વિરાસતને સર્જનાત્મકતાના રંગે ઉજાગર કરવાની સુવર્ણ તક...

‘વડનગર – વિરાસત ભી, વિકાસ ભી’ રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો આકર્ષક ઈનામો.

🥇 પ્રથમ ઈનામ: ₹31,000
🥈 દ્વિતીય ઈનામ: ₹21,000
🥉 તૃતીય ઈનામ: ₹11,000

તો આજે જ https://www.mygov.in/task/vadnagar-virasat-bhi-vikas-bhi-reel-competitionની મુલાકાત લો અને વડનગરની વિરાસતની ગાથા વિશ્વ સુધી પહોંચાડવામાં સહભાગી બનો.

🔱 વડનગરના આધ્યાત્મિક વારસાને તમારી નજરે દુનિયા સમક્ષ રજૂ કરવાની સુવર્ણ તક! પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે, વડનગરની ભવ્ય ...
07/08/2026

🔱 વડનગરના આધ્યાત્મિક વારસાને તમારી નજરે દુનિયા સમક્ષ રજૂ કરવાની સુવર્ણ તક!

પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે, વડનગરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઓળખને રીલ્સના માધ્યમથી ઉજાગર કરવા માટે Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 2026 નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે.

🗓️ સ્પર્ધાનો સમયગાળો : તા. 06થી 12 ઓગસ્ટ, 2026

આજે જ ભાગ લેવા માટે અહીં રજીસ્ટ્રેશન કરો:
https://gujarat.mygov.in/gu/task/shravanotsavvadnagar-reel-competition

01/08/2026

પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ...

ભારતની સંસદમાં જાહેર પરીક્ષાઓ (ગેરરીતિ અટકાવ) સુધારા વિધેયક પસાર થવું એ દેશના કરોડો યુવાનો માટે ઐતિહાસિક અને નિર્ણાયક ઘટના...

આજ રોજ ૨૪-૦૭-૨૦૨૬ના ભાવનગર જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ/ સભ્યશ્રીઓની એક દિવસીય ક્ષમતા...
24/07/2026

આજ રોજ ૨૪-૦૭-૨૦૨૬ના ભાવનગર જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ/ સભ્યશ્રીઓની એક દિવસીય ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) કાર્યક્રમનું આયોજન અટલ ઓડિટોરિયમ,MKBU કેમ્પસ,ભાવનગર ખાતે કરવામાં આવેલ

04/07/2026

'સેમિકન્ડક્ટર'ની દુનિયામાં ગુંજશે ગુજરાતનું નામ!

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના India Semiconductor Missionને સાકારિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માઈક્રોન (Micron), કેન્સ (Kaynes) અને સીજી સેમી (CG Semi) જેવી વૈશ્વિક કંપનીઓના રોકાણ સાથે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રેસર...

12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણનામાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષોમાં ગુજરાતે વિકાસ, ન...
09/06/2026

12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષોમાં ગુજરાતે વિકાસ, નવીનતા, પ્રગતિનું અનોખું મોડેલ ઊભું કર્યું, જે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું...

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.વ...
11/05/2026

લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.

વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...

Address

Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when DDO Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share