Cyber Crime Cell, Bhavnagar Range

Cyber Crime Cell, Bhavnagar Range CyberBhr

16/12/2022

ઈ મેઈલ માં આવતી કોઈ પણ લીંક ક્લીક કરતાં પહેલા વિચારો. એક નાની એવી ભૂલ તમને સાયબર ફ્રોડ નો શિકાર બનાવી શકે છે.

SMS, E-mail કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી કોઈ અજાણી લીંક પર ક્લિક કરવી નહિ.
02/07/2022

SMS, E-mail કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી કોઈ અજાણી લીંક પર ક્લિક કરવી નહિ.

રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભકાનાઓ
01/07/2022

રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભકાનાઓ

સામાજિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવી એ કાનૂની અપરાધ છે.
29/06/2022

સામાજિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવી એ કાનૂની અપરાધ છે.

જેમ આપણે વર્ષા સમયે છત્રીનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતે સાયબર ક્રાઇમ સામે બચવા માટે હેલ્પ લાઇન નંબર 1930 નો ઉપયોગ કરવો.
23/06/2022

જેમ આપણે વર્ષા સમયે છત્રીનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતે સાયબર ક્રાઇમ સામે બચવા માટે હેલ્પ લાઇન નંબર 1930 નો ઉપયોગ કરવો.

પૈસાની જરૂરિયાત સમયે આવી ફ્રોડ એપ્લીકેશન દ્વારા લોન સ્વરૂપે નાણાકીય સહાય મેળવવાનું ટાળો.
17/06/2022

પૈસાની જરૂરિયાત સમયે આવી ફ્રોડ એપ્લીકેશન દ્વારા લોન સ્વરૂપે નાણાકીય સહાય મેળવવાનું ટાળો.

સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર  ૧૯૩૦ ને  તમામ સુધી પહોંચાડી લોકોને સાયબર ક્રાઇમ ભોગ બનતા અટકાવવામાં સહભાગી બનો.
09/06/2022

સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ને તમામ સુધી પહોંચાડી લોકોને સાયબર ક્રાઇમ ભોગ બનતા અટકાવવામાં સહભાગી બનો.

Stop Cyber Bullying.
04/06/2022

Stop Cyber Bullying.

Beware of Cyber Criminals.
03/06/2022

Beware of Cyber Criminals.

મેટ્રીમોનિયલ વેબસાઈટ પર હંમેશા આપના અંગત ફોટા/ માહિતી શેર કરતા પહેલા રૂબરૂ મુલાકાત કરી ખાત્રી કરો અને મેટ્રીમોનિયલ સાયબર...
02/06/2022

મેટ્રીમોનિયલ વેબસાઈટ પર હંમેશા આપના અંગત ફોટા/ માહિતી શેર કરતા પહેલા રૂબરૂ મુલાકાત કરી ખાત્રી કરો અને મેટ્રીમોનિયલ સાયબર ફ્રોડ થી સુરક્ષિત રહો.

Avoid Online Fraud..
27/05/2022

Avoid Online Fraud..

Address

District Training Center DSP Office Nawapara
Bhavnagar
364001

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm
Saturday 10am - 6:30pm
Sunday 10am - 6:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Cyber Crime Cell, Bhavnagar Range posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share