Koli Sena

Koli Sena Official account of Koli Sena
Gujarat | India

07/07/2026
કોળી સમાજ હ્રદયસમ્રાટ, કોળી સેના યુવા અધ્યક્ષ શ્રી  ને જન્મદિવસની અનંત શુભકામનાઓ..!!
06/07/2026

કોળી સમાજ હ્રદયસમ્રાટ, કોળી સેના યુવા અધ્યક્ષ શ્રી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ..!!

ભૂલકાંઓના સપનાઓને નવી ઉડાનરાજ્યના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકી અને શ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા સિદસર-શામપરા મોડલ સ્ક...
24/06/2026

ભૂલકાંઓના સપનાઓને નવી ઉડાન

રાજ્યના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકી અને શ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા સિદસર-શામપરા મોડલ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હાજરી આપવામાં આવી.

નવપ્રવેશિત બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પુસ્તકોનું વિતરણ કરી, ઉજ્જવળ ભવિષ્ય તરફના તેમના પ્રથમ ડગલાઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ઘોઘા તાલુકાના કુડા ગામે રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્ત...
23/06/2026

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026

ઘોઘા તાલુકાના કુડા ગામે રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે નવપ્રવેશી બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. શિક્ષણ, સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

14/06/2026

યુવાનોના સપનાઓને પાંખ આપવા માટે કોળી સેના ભાવનગર સતત પ્રતિબદ્ધ છે.

🚔 ગુજરાત પોલીસ ભરતી 2026 માટે કોળી સેના ભાવનગર દ્વારા ઉમેદવારો માટે રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

વિશેષ આભાર હાદાનગર તળપદા કોળી સમાજ ઉપરાંત તમામ કાર્યકરો અને સહયોગીઓનો. 🙏

કોળી સેનાના સ્થાપક અને ગુજરાત સરકારના માનનીય મંત્રી જનનાયક શ્રી પરષોત્તમભાઈ સોલંકીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..!!
23/05/2026

કોળી સેનાના સ્થાપક અને ગુજરાત સરકારના માનનીય મંત્રી જનનાયક શ્રી પરષોત્તમભાઈ સોલંકીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..!!

"સફળતાનું પ્રથમ સોપાન સર કરવા બદલ ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન! ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્...
06/05/2026

"સફળતાનું પ્રથમ સોપાન સર કરવા બદલ ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન! ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ.

Address

Mirakunj, Bhagyoday Society, Talaja Jakatnala
Bhavnagar
364002

Website

Alerts

Be the first to know and let us send you an email when Koli Sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category