Bhavnagar Police

Bhavnagar Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhavnagar Police, Government Official, Bhavnagar.

આજરોજ ભાવનગર SOG તથા પોર્ટ મરીન પોલીસે સાથે મળીને ઘોઘા દરિયાકિનારે માછીમારોના સંતાનો સાથે રમતગમત ખોખો, લીંબુ ચમચી, કોથળા...
18/10/2024

આજરોજ ભાવનગર SOG તથા પોર્ટ મરીન પોલીસે સાથે મળીને ઘોઘા દરિયાકિનારે માછીમારોના સંતાનો સાથે રમતગમત ખોખો, લીંબુ ચમચી, કોથળા દોડનું આયોજન કરેલ.

ભાવનગર જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીનાઓએ મહિલાઓને આ...
16/10/2024

ભાવનગર જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીનાઓએ મહિલાઓને આરોગ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ મહિલાઓને મહિલા સુરક્ષા કાયદા અંગે અવગત કરી મહિલા સુરક્ષાના સંકલ્પને દ્રઢ કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી.

આજરોજ પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના વાળુકડ ખાતે એસ.પી.સી.ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં  SPC  વિદ્યાર્થીઓને સાયબર ક...
20/09/2024

આજરોજ પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના વાળુકડ ખાતે એસ.પી.સી.ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં SPC વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક બાબતે જાગૃત કરવામાં આવેલ.

વરતેજ પોલીસ સ્ટેશનના નારી ગામે શ્રી એ કે મોરડીયા સ્કુલમાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ, શી ટીમની કામગીરી, પોકસોના કાયદા...
20/09/2024

વરતેજ પોલીસ સ્ટેશનના નારી ગામે શ્રી એ કે મોરડીયા સ્કુલમાં સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ, શી ટીમની કામગીરી, પોકસોના કાયદાની જાણકારી, વ્યસન મુક્તિ વિગેરે બાબતે સેમિનાર રાખી એસ પી સી ના કેડેટ્સને કાર્યક્રમનું સંચાલન કરાવી એક કાર્યક્રમ યોજવામાં આવેલ.

20/09/2024
સોનગઢ તથા પાલીતાણા ખાતેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી જાહેર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા કુલ 2 બોગસ ડોક્ટરોને ઝ...
06/09/2024

સોનગઢ તથા પાલીતાણા ખાતેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી જાહેર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા કુલ 2 બોગસ ડોક્ટરોને ઝડપી લેતી ભાવનગર S.O.G.

ભાવનગર જીલ્લાના કોળિયાક ખાતેના બંદોબસ્ત માં પોલીસ ની સરાહનીય કામગીરી..
02/09/2024

ભાવનગર જીલ્લાના કોળિયાક ખાતેના બંદોબસ્ત માં પોલીસ ની સરાહનીય કામગીરી..

આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સિહોર ટાઉન પોલીસ સ્ટેશનના સિહોર ટાઉન ખાતે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ.
13/08/2024

આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા સિહોર ટાઉન પોલીસ સ્ટેશનના સિહોર ટાઉન ખાતે તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ.

આજરોજ પાલીતાણા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં પાલીતાણા ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ...
13/08/2024

આજરોજ પાલીતાણા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં પાલીતાણા ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રુખશ્રી, ના.પો.અધિ.શ્રી, પાલીતાણા ટાઉન પો.ઈન્સ.તથા પો.સબ.ઈન્સ. તથા પોલીસ કર્મચારીઓ, શાળાના બાળકો તથા સામાજિક આગેવાન હાજર રહેલ. તિરંગાયાત્રા નગરપાલિકા પાલિતાણા ખાતેથી ભૈરવનાથ ચોક, આંબેડકર ચોક, બસ સ્ટેન્ડ રોડ થઈ બજરંગ ચોક ખાતે પૂર્ણ થયેલ.

હર ઘર તિરંગા યાત્રા અભિયાન-૨૦૨૪.
10/08/2024

હર ઘર તિરંગા યાત્રા અભિયાન-૨૦૨૪.

આજરોજ આગામી 15 મી ઓગષ્ટ અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. સામાન્ય માણસોમાં પણ દેશ પ્રત્...
08/08/2024

આજરોજ આગામી 15 મી ઓગષ્ટ અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. સામાન્ય માણસોમાં પણ દેશ પ્રત્યે આદરભાવની અને શૂરવીરતાની લાગણી પેદા થાય તે માટે નાગરિકોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવેલ.

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhavnagar Police:

Share