Chuda - sorath ,junagadh , Gujarat

CHUDA is a small village of junagadh districs and bhesan taluka
there live a near by 5400 people
there 1 highschool and 3 primery school ,....

બહારથી વતન પરત ફરતા દરેક વ્યકતી એ એક સમજદાર અને કર્તવ્ય નિષ્ઠ નાગરીક બની પાલન કરવા જેવુ.જે તમારી અને તમારા સ્વજનો ના સ્વ...
17/07/2020

બહારથી વતન પરત ફરતા દરેક વ્યકતી એ એક સમજદાર અને કર્તવ્ય નિષ્ઠ નાગરીક બની પાલન કરવા જેવુ.જે તમારી અને તમારા સ્વજનો ના સ્વાસ્થય માટે ખુબ જરુરી છે. તેથી આપણને પંચાયત તેમજ આરોગય વિભાગ દ્વારા આપવામાં આવતા સુચનો ધ્યાનમાં રાખીશુ અને બીજાને પણ સમજાવીશુ ..

આજે 87 વિધાનસભા વિસાવદર માટે ચુડા ગામનાં લોકો એ 65-70 % મતદાન કરી. ગુજરાત રાજ્યના આવનાર સારાં સમય માટે અમુલ્ય ફાળો આપ્યો...
09/12/2017

આજે 87 વિધાનસભા વિસાવદર માટે ચુડા ગામનાં લોકો એ 65-70 % મતદાન કરી. ગુજરાત રાજ્યના આવનાર સારાં સમય માટે અમુલ્ય ફાળો આપ્યો. લોકો એ પોતાનું કામ કરી બતાવ્યું હવે વારો છે ચુંટાઈ ને આવતાં ઉમેદવાર નો, આશા છે એ પણ પોતાની ફરજ બજાવશે.
જય હિંન્દ

21/08/2017

આજે શ્રાવણ માસ પુર્ણ ભાદરવીઅમાસ ગામનાં જુના બસ સ્ટોપ પાસે બધા પિતૃઓને પાણી અર્પણ કરવા જાય ત્યા રહેલ બોર માં ટેકનીકલ ખામી ને કારણે પાણી નથી મળીરહયુ ત્યા આવતાં લોકો એ સાથે પાણી લાવવું પડે છે. ..આ problem લાંબા સમયથી છે. તો તે સરખું કરવાની જવાબદારી કોની....????

09/05/2017

એકવાર વિચારવા જેવું છે.

27/12/2016

તમારા માટે.
ામ માટે.
િકાસ માટે.
ા માટે .
તમે તમારો અમુલ્ય મત આપ્યો... જો ના આપ્યો હોયતો અત્યારે જ આપવા જાઓ...માતૃભુમિ નું રુણઅદાકરવાનો આનાથી સારી તક નહી મળે...

શ્રાવણ વદ આઠમ નો શૃંગારનર્મદેશ્વર મહાદેવ ચુડા (સોરઠ)    -તેરૈયા પરિવાર
25/08/2016

શ્રાવણ વદ આઠમ નો શૃંગાર
નર્મદેશ્વર મહાદેવ ચુડા (સોરઠ)
-તેરૈયા પરિવાર

Std 10 Result Shreemati A.B.U. Doshi High school congratulation to all student and school Stafe
24/05/2016

Std 10 Result Shreemati A.B.U. Doshi High school congratulation to all student and school Stafe

26/11/2015

Taluka panchayatna election ne karne vatavarn garam,...
BJP "CONG" AND Aapax na umedaro vote melavva purta prayatno kari rah ya 6e

24/11/2015

¤Felling avnavi¤
Gaj - Vij ~ Sathe mavthu

Address

CHUDA
Bhesan
362020

Alerts

Be the first to know and let us send you an email when Chuda - sorath ,junagadh , Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share