Kutchi_pokar

Kutchi_pokar CHAIRPERSON, KUTCH KISHAN CONGRESS

02/12/2025

કચ્છ ના ભુજ તાલુકાના જુરા ગામની જાગૃત મહિલા એ દારૂના અડ્ડા પર રેડ પાડી બુટલેગર પરિવારે બેનને ઘરમાં ગોંધી રાખી માર માર્યો બેન માધાપર પોલીસ સ્ટેશન પહોંચી બેનના સમર્થન માં તાત્કાલિક અસરથી સ્પોર્ટ્સ માટે પહોંચ્યા યોગેશ ભાઇ પોકાર...

02/12/2025
28/11/2025

દારૂના અડ્ડા ની વ્યાખ્યા તમને ખબર છે ? કરિયાણા ની જેમ એ લોકો રીતસર દુકાન (અડ્ડો) ખોલીને બેઠા હોય છે અને ફોન ઉપર ઓર્ડર પણ લેતા હોય છે અને હોમ ડિલિવરી પણ કરતાં હોય છે...

શું આ બધું ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર વગર શક્ય છે ખરા ? તો પછી આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ કે નહીં ?
🎯

રાજીવ ઞાંધી પંચાયતીરાજ સંઞઠન કચ્છ  જિલ્લા આયોજિત   દેશ માટે બલિદાન આપનાર યુવા *પ્રધાન મંત્રી રાજીવ ઞાંધીજીની પુણ્યતિથિ પ...
19/05/2025

રાજીવ ઞાંધી પંચાયતીરાજ સંઞઠન
કચ્છ જિલ્લા આયોજિત

દેશ માટે બલિદાન આપનાર યુવા *પ્રધાન મંત્રી રાજીવ ઞાંધીજીની પુણ્યતિથિ પર
જી.કે જનરલ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે બિમાર દર્દીઓને ફ્રુટ વિતરણ નો કાર્યક્રમ તા.21 મે 2025 ને બુધવાર ના બપોરે 1.00 કલાકે* રાખેલ છે

તો કચ્છ જિલ્લાના રાજીવ ઞાંધી પંચાયતી રાજ સંઞઠન ના તમામ હોદેદારશ્રીઓ અને કાર્યકરો તેમજ કચ્છ કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારશ્રીઓ કાર્યકરો,ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સેવાદલ,મહિલા કોંગ્રેસ,યુવા કોંગ્રેસ તેમજ OBC,SC-ST,માયનોરીટી તેમજ કિસાન કોંગ્રેસ,કામદાર કોંગ્રેસ તેમજ તમામ સેલ પાંખના હોદેદારશ્રીઓ અને કાર્યકરો આ કાર્યક્રમ માં ખાસ હાજર રહેવા આમંત્રણ છે..

યોગેશભાઈ પોકાર
પ્રમુખ,રાજીવ ઞાંધી પંચાયતી રાજ સંઞઠન કચ્છ જિલ્લા તેમજ સમગ્ર ટીમ

MO.98242 05052

Address

Bhuj

Telephone

+919727205052

Website

Alerts

Be the first to know and let us send you an email when Kutchi_pokar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kutchi_pokar:

Share