મોટા મતિયા દેવ તપોભૂમિ ભાનાર ભીટ્ટ પાલારા ભુજ 370001

  • Home
  • India
  • Bhuj
  • મોટા મતિયા દેવ તપોભૂમિ ભાનાર ભીટ્ટ પાલારા ભુજ 370001

મોટા મતિયા દેવ તપોભૂમિ ભાનાર ભીટ્ટ પાલારા ભુજ 370001 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from મોટા મતિયા દેવ તપોભૂમિ ભાનાર ભીટ્ટ પાલારા ભુજ 370001, Social service, Ravalvadi, Bhuj.

03/09/2026

આજરોજ ભુજ મધ્યે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી માતંગ દેવ ની જન્મ જયંતી નિમિત્તે રવાડી કાઢવામાં આવી જેમાં ભુજ મત વિસ્તારના ધ...
04/02/2026

આજરોજ ભુજ મધ્યે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી માતંગ દેવ ની જન્મ જયંતી નિમિત્તે રવાડી કાઢવામાં આવી જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી

*ધર્માચાર*    *કરમ દેવ કે ઉજારજી🙏**જય શ્રી ધણી માતંગ દેવ* *જય શ્રી લખણઈ દેવી**શ્રી મહેશ્વરી સમાજ જુની રાવલવાડી ભુજ માઘસ્...
07/01/2026

*ધર્માચાર* *કરમ દેવ કે ઉજારજી🙏*

*જય શ્રી ધણી માતંગ દેવ* *જય શ્રી લખણઈ દેવી*

*શ્રી મહેશ્વરી સમાજ જુની રાવલવાડી ભુજ માઘસ્નાન વ્રત ધારીયો*

*👉 ઇશ્વરભાઇ થાવરભાઈ ડગરા*
*👉 રમેશભાઈ કાનજીભાઈ ધેડા*
*👉 તુલસી ભવાનભાઈ સંજોટ*
*👉 વિજય રમેશભાઈ ધુવા*
*👉 બકુલ બાબુભાઈ આયેડી*
*👉 હિરેન ભાવેશભાઈ સુડીયા*

જૂની રાવલવાડી ભુજ મધે ગણેશ દેવ ના મઁદિર પુન: નવ નિર્માણ ની પાયા વિધિ કરવા મા  આવેલ આ મઁદિર ના ખાત મહુર્ત મા  મહેશ પંથ ના...
26/04/2025

જૂની રાવલવાડી ભુજ મધે ગણેશ દેવ ના મઁદિર પુન: નવ નિર્માણ ની પાયા વિધિ કરવા મા આવેલ આ મઁદિર ના ખાત મહુર્ત મા મહેશ પંથ ના ધર્મગુરુઓ અને સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા

મડદ દાદા સ્થાનક લઠેડી તા અબડાસા વાર્ષિક યાત્રા મહોત્સવ,,,,,,, 🌹જય દાદા 🌹
07/04/2025

મડદ દાદા સ્થાનક લઠેડી તા અબડાસા વાર્ષિક યાત્રા મહોત્સવ,,,,,,, 🌹જય દાદા 🌹

મૂળ ગામ બિબર હાલે જૂની રાવલવાડી ભુજ મા રહેતા ધુવા પરિવાર ના વડીલ સ્વ ખમુભાઇ આચારભાઈ ધુવા ના પરિવાર દ્વારા વડીલ ખમુબાપા ન...
27/02/2025

મૂળ ગામ બિબર હાલે જૂની રાવલવાડી ભુજ મા રહેતા ધુવા પરિવાર ના વડીલ સ્વ ખમુભાઇ આચારભાઈ ધુવા ના પરિવાર દ્વારા વડીલ ખમુબાપા ની ધાર્મિક ક્રીયા મોટા દિયાણા નુ આયોજન કરવા મા આવેલ જેમા હર મૈંસર બાબુ દાદા ગામ ગોર મહેશ દાદા ની આગેવાની મા સાત ઓડ, બાર વશોતરી, ચાર ઠાથિયા નુ પૂજન કરવા મા આવેલ

😭😭😭😭😭😭😭😭😭😭સમાજ માં થી જ્યારે ગુણીયલ માનવી ની વિદાય થાય છે ત્યારે ઈ ખોટ ક્યારેય નથી પુરાતી ને અમૂલ્ય જીવન જીવનાર માનવી ની...
11/12/2024

😭😭😭😭😭😭😭😭😭😭
સમાજ માં થી જ્યારે ગુણીયલ માનવી ની વિદાય થાય છે ત્યારે ઈ ખોટ ક્યારેય નથી પુરાતી ને અમૂલ્ય જીવન જીવનાર માનવી ની વિદાય થી પરિવાર માં મોટી ખોટ પડી જાય છે
દાદા શ્રી ધણી માતંગ દેવ તેમની દિવ્ય આત્મા ને ચિર શાંતિ આપે એવી દાદા પાસે પ્રાર્થના
ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ
ઓમ શ્રી ધણી માતંગ દેવ
😭😭😭😭😭😭😭😭😭😭
સ્વ સામતભાઈ મહેશ્વરી સાહેબ આપનો અમૂલ્ય જીવન હંમેશા માટે યાદ રહેશે દાદા શ્રી ધણી માતંગ દેવ તેમની દિવ્ય આત્મા ને ચિર શાંતિ આપે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

21/11/2024

પાલારા મતિયા દેવ મઁદિર

*આજરોજ પાલારા મતિયા દેવ યાત્રા ધામ મધ્યે વાસણ સફાઇ તેમજ રૂમો ની સફાઈ કરવામા આવી જેમા રાવલવાડી મહેશ્વરી સમાજ ના આગેવાનો ત...
30/08/2024

*આજરોજ પાલારા મતિયા દેવ યાત્રા ધામ મધ્યે વાસણ સફાઇ તેમજ રૂમો ની સફાઈ કરવામા આવી જેમા રાવલવાડી મહેશ્વરી સમાજ ના આગેવાનો તેમજ તેજ કરમ યુવા ગ્રુપ ની ટીમ દ્વારા આ કાર્ય કરવામા આવેલ હતો.*
*આ કાર્ય કરવા બદલ તેજ કરમ યુવા ગ્રુપ તેમજ રાવલવાડી ના આગેવાનો નો શ્રી પાલારા મતિયા દેવ યાત્રાધામ આખી સમિતિ તથા પ્રમુખ શ્રી ડી એલ સોધમ તથા મહામંત્રી શ્રી મુળજીભાઈ રોશિયા અને ખજાનચી પરેશભાઈ કટુવા વતી ખુબ ખુબ આભાર વ્યેક્ત કર્યો છે* *જય શ્રી મતિયા દેવ*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Address

Ravalvadi
Bhuj
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when મોટા મતિયા દેવ તપોભૂમિ ભાનાર ભીટ્ટ પાલારા ભુજ 370001 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category