08/07/2026
*અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કરછ*
દ્વારા કચ્છ મુસ્લીમ સમાજ ને ખાસ અપીલ
કચ્છ જિલ્લાના તમામ મસ્જિદોના મુતવલ્લી ઓ, દરગાહોના મુજાવરો, સંચાલકો તથા સંબંધિત તમામ જવાબદારોને ખાસ જાણ કરવામાં આવે છે કે,
જો તમારા વિસ્તાર ની મસ્જિદ, દરગાહ અથવા અન્ય ધાર્મિક સ્થળને કોઈપણ પ્રકારની ડિમોલિશન બાબત ની.નોટિસ મળી હોય.તો. માનનીય .ગુજરાત હાઈકોર્ટ માં કાયદેસરની કાર્યવાહી કરવાની હોવાથી. *અખિલ કરછ સુન્ની મુસિ્લમ હિતરક્ષક સમિતિ* ના જીલ્લા,તાલુકા, શહેર પ્રમુખો ,તેમજ યુવા પાંખ ના હોદેદારો નું સંપર્ક કરવા વિનંતી..
નોંધ: આપને આવેલ નોટીશ તેમજ મુખ્ય કાગળો હાજર કરવા આહવાન કરવામા આવે છે..
*સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને કૃપા કરીને વિલંબ કર્યા વગર તાત્કાલિક જાણ કરવા વિનંતી*
જીલ્લા કાર્યાલય..ભુજ.
Mo.8200792150
હાજી સલીમ જત. પ્રમુખ શ્રી.
(સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કરછ)
9909021610
હનીફશા એશ. શેખ
યુવા પ્રમુખ(સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કરછ)
+919106529942
રમજાન ભાઈ સુમરા. મહામંત્રી
(સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કરછ)
Mo .99787 35949