28/05/2026
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નું ભુજ-કચ્છ ખાતે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું.
જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ, ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી સહિત હોદ્દેદારો દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું.
Devjibhai H Varchand Falji Chaudhary Trikam B Chhanga Keshubhai Patel Virendrasinh B Jadeja P. M. Jadeja Dhaval Acharya Hitesh Khandor Bhimji Jodhani