27/08/2026
આજરોજ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ લોકફરિયાદ નિવારણ “રાજ્ય સ્વાગત” કાર્યક્રમમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું.
CMO Gujarat Harsh Sanghavi Sanjaysinh Mahida Revenue Department, Government of Gujarat Gujarat Information Info Kutch GoG