BJYM Kutch

BJYM Kutch Official Page of Bharatiya Janta Yuva Morcho-Kutch

ભારતીય જનતા યુવા મોરચો - ગુજરાત આયોજિત "બજેટ પે બાત યુવાઓ કે સાથ" અભિયાન મુન્દ્રા એંકરવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મધ્યે...
21/02/2025

ભારતીય જનતા યુવા મોરચો - ગુજરાત આયોજિત "બજેટ પે બાત યુવાઓ કે સાથ" અભિયાન મુન્દ્રા એંકરવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મધ્યે યોજાયેલ કાર્યક્રમાં પ્રદેશ યુવા ભાજપ ના કારોબારી સભ્ય રામભાઈ ગઢવી,જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી હિતેશ પટેલ,મુન્દ્રા શહેર ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કૃણાલ મહેશ્વરી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ભાર્ગવ શાહ જિલ્લા યુવા ભાજપના મંત્રી જયરાજસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા એંકરવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રિન્સિપાલ દિપકભાઈ ખરાડી શાન્તિંભાઈ ગ્લોબલ કચ્છ સાથે કોલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા.

આજરોજ મંડળ સશક્તીકરણ કાર્યકર્મ અંતર્ગત કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિવિધ શક્તિ કેન્દ્ર સયોજકો ના ઘરે ઘરે જ...
02/12/2023

આજરોજ મંડળ સશક્તીકરણ કાર્યકર્મ અંતર્ગત કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિવિધ શક્તિ કેન્દ્ર સયોજકો ના ઘરે ઘરે જઈ નેમ પ્લેટ લગાડી જનકલ્યાણ હેતુ ભારત સરકાર અને ગુજરાત સરકાર ની બનાવેલી વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો સફળ પ્રયાસ કર્યો.

આજરોજ કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા ના કાર્યકર્તા મિત્રો "મેરી મિટ્ટી મેરા દેશ" સમાપન કાર્યક્રમ માટે કર્ણાવતી થી દિ...
29/10/2023

આજરોજ કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા ના કાર્યકર્તા મિત્રો "મેરી મિટ્ટી મેરા દેશ" સમાપન કાર્યક્રમ માટે કર્ણાવતી થી દિલ્હી પ્રસ્થાન કર્યું હતું.

30/09/2023

BJYM Gujarat BJP Gujarat Prashant Korat Tejasvi Surya C R Paatil

ऐतिहासिक दिन चंद्रयान 3 की सुरक्षित और सफल लैंडिंग के लिए इशरो के वैज्ञानिकों की टीम एवम सभी देशवासियों को हार्दिक शुभका...
23/08/2023

ऐतिहासिक दिन चंद्रयान 3 की सुरक्षित और सफल लैंडिंग के लिए इशरो के वैज्ञानिकों की टीम एवम सभी देशवासियों को हार्दिक शुभकामनाएं...💐💐💐
चाँद पर सफल लैंडिंग करने वाला भारत चंद्रमा के दक्षिणी ध्रुव पर पहुंचने वाला दुनिया का पहला देश बन गया।
इस खुशी के अवसर पर कच्छ जिल्ला युवा मोर्चा द्वारा विविध मंडल द्वारा मिठाई वितरण कर जश्न मनाया गया।
जय हिंद...🇮🇳
भारत माता की जय...🇮🇳

પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ બેઠક પ્રદેશ યુવા મોરચાના યશસ્વી  અધ્યક્ષ Dr Prashant Ko...
03/08/2023

પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે ભારતીય જનતા યુવા મોરચાની પ્રદેશ બેઠક પ્રદેશ યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ Dr Prashant Korat જીની અધ્યક્ષતામાં યોજવામાં આવી. કચ્છ જિલ્લા યુવા મોર્ચા ના થયેલ કાર્યક્રમ નો રિપોર્ટ પ્રદેશ અધ્યક્ષ ને સુપ્રત કર્યોં.
BJYM Gujarat

આજરોજ મુન્દ્રા નગરપાલિકા ની વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણી ને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી મિતાલીબેન ધુઆ ન...
27/07/2023

આજરોજ મુન્દ્રા નગરપાલિકા ની વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણી ને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી મિતાલીબેન ધુઆ ની કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યું.

કચ્છ કમલમ્ ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા ની જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ જીએ આગામી કાર્યક્રમો મા...
24/07/2023

કચ્છ કમલમ્ ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા ની જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ જીએ આગામી કાર્યક્રમો માટે બેઠક લીધી. બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ધવલભાઈ આચાર્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાહુલભાઈ ગોર તથા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષશ્રી તાપસભાઈ શાહ,પ્રદેશ કારોબારી સભ્ય સતીશભાઈ ભાનુશાલી,યુવા મોરચા ના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા,યુવા મોરચા ના મહામંત્રી હિતેશભાઈ પટેલ તેમજ જિલ્લાના યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Address

Pandit Dindayal Bhavan
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when BJYM Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Kutch:

Share